Site icon News Continuous Bureau | Mumbai

PLI DAY: આવતીકાલે થશે પોસ્ટ વિભાગ અમદાવાદમાં PLI DAYની ઉજવણી, આ વીમા પોલિસી સેવાઓ કરાશે ઉપલબ્ધ..

PLI DAY: પોસ્ટ વિભાગ અમદાવાદ શહેર દ્વારા PLI DAYની ઉજવણી 1 ફેબ્રુઆરી, 2025ના રોજ કરાશે

PLI DAY Tomorrow, PLI DAY will be celebrated in the Post Department, Ahmedabad, these insurance policy services will be available.

PLI DAY Tomorrow, PLI DAY will be celebrated in the Post Department, Ahmedabad, these insurance policy services will be available.

News Continuous Bureau | Mumbai

PLI DAY: પોસ્ટ વિભાગની ઇન્સ્યોરન્સ પોલિસી (PLI/RPLI) અંગે વ્યાપક જાગૃતિ લાવવા માટે ખાસ આ ઈવેન્ટ આયોજિત કરવામાં આવી છે. પોસ્ટ વિભાગ અમદાવાદ શહેર, અમદાવાદ સિટી ડિવિઝન હેઠળની તમામ પોસ્ટ ઓફિસમાં પોસ્ટલ વિભાગની ઇન્સ્યોરન્સ પોલિસી, પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સ (PLI), ગ્રામીણ પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સ (RPLI) પોલિસીની તમામ સેવાઓ ઉપલબ્ધ રહેશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો:  Economic Survey 2025: બજેટ પહેલા સંસદમાં આર્થિક સર્વે રજૂ, જાણો કેવું છે ભારતીય અર્થવ્યવસ્થાનું સ્વાસ્થ્ય…

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Government Explanation On Ahmedabad Plane Crash અમદાવાદ પ્લેન ક્રેશ અંગે આવ્યો AAIB નો મોટો રિપોર્ટ! ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ મુદ્દે સરકારે આપી મહત્વની સ્પષ્ટતા!
Mumbai Five Star Hotel Molestation મુંબઈની ફાઈવસ્ટાર હોટલમાં મહિલા કન્સલ્ટન્ટ સાથે છેડતીનો પ્રયાસ અમદાવાદનો વેપારી એરપોર્ટ પરથી પકડાયો
Ahmedabad Heavy Rain Waterlogging અમદાવાદ પર મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ ૬ કલાકમાં ૫ ઈંચથી વધુ વરસાદથી જળબંબાકાર, શાળાકોલેજો વહેલી છોડવા તંત્રનો આદેશ!
Ahmedabad Serial Blast Case અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, ૩૮ દોષિતોને ફાંસીની સજા યથાવત
Exit mobile version