Site icon News Continuous Bureau | Mumbai

Postal Court: ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત

Postal Court: આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ટપાલસેવાઓને લગતા મુદ્દાઓ સંબંધિત ફરિયાદો સાભળી નિકાલ કરવામાં આવશે.

Postal Court for settling questions relating to postal service

Postal Court for settling questions relating to postal service

 News Continuous Bureau | Mumbai 

Postal Court: ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ, ગુજરાત સર્કલની કચેરી, ખાનપુર, અમદાવાદ-380001 ખાતે તા. 29 એપ્રિલ, 2024, સોમવારના રોજ 12.00 કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવેલું છે. 

Join Our WhatsApp Channel

Postal Court: આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ટપાલસેવાઓને લગતા મુદ્દાઓ સંબંધિત ફરિયાદો સાભળી નિકાલ કરવામાં આવશે.

ટપાલ સેવા ( postal service ) સબંધિત અદાલતમા ( court ) રજૂ કરવાની ફરિયાદો, આસિસ્ટન્ટ પોસ્ટ માસ્ટર જનરલ (વિજિલન્સ ઓફિસર), કમ્પ્લેઈન્ટ સેક્શન, મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલની કચેરી, ગુજરાત સર્કલ, ખાનપુર ( Ahmedabad ) અમદાવાદ-380001ને મોડામાં મોડી તા. 24 એપ્રિલ, 2024ના રોજ બુધવાર સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહેશે. નિર્ધારિત સમય મર્યાદા બાદ મળેલી ફરિયાદો ( Complaints ) ધ્યાનમાં લેવામા આવશે નહી. ફરિયાદ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જરૂરી છે. નીતિ વિષયક આધારિત મુદ્દાઓની સુનાવણી હાથ ધરવામાં આવશે નહીં.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર પણ વાંચો : Rama Navami : રામ નવમી એ એક હિન્દુ વસંત તહેવાર છે જે ભગવાન વિષ્ણુના સાતમા અવતાર શ્રી રામના જન્મદિવસની ઉજવણી કરે છે.

Adani Gas CNG Price Hike Ahmedabad દિવાળી ટાણે જ અદાણી ગેસનો મોટો ઝટકો અમદાવાદમાં CNG ના ભાવમાં પ્રતિ કિલો ₹૪.૪૫ નો તોતિંગ વધારો!
Ahmedabad GPO Dak Adalat અમદાવાદ જીપીઓની ટપાલ સેવા અંગે ફરિયાદ છે? આ તારીખે યોજાશે ડાક અદાલત, સ્થળ પર જ થશે પ્રશ્નોનું નિરાકરણ
Ahmedabad Cyber Fraud Alert સાવધાન! ઓનલાઇન ઓર્ડર, APK ફાઇલ અને KYCના નામે સાઇબર ઠગોએ ₹31.77 લાખ પડાવ્યા
Ahmedabad Airport Ganja Seizure અમદાવાદ એરપોર્ટ પર ‘ડિહાઈડ્રેટેડ જામફળ’ના પેકેટમાં છુપાવેલો ગાંજો જપ્ત કસ્ટમ્સ વિભાગે દાણચોરીનો પર્દાફાશ કર્યો
Exit mobile version