Site icon News Continuous Bureau | Mumbai

Rail News : અમદાવાદ ડિવિઝનના મહેસાણા-ભાંડુ મોટી દાઉ સ્ટેશન વચ્ચે થશે નોન ઇન્ટરલોકિંગ કામ, આ ટ્રેન સેવાને થશે અસર..

Rail News : પશ્ચિમ રેલવે અમદાવાદ-પાલનપુર સેક્શન ના મહેસાણા-ભાંડુ મોટી દાઉ સ્ટેશનોની વચ્ચે નોન ઇન્ટરલોકિંગ કાર્ય હાથ ધરશે. આ કારણે અમદાવાદ ડિવિઝનમાંથી ઉપડતી કેટલીક પેસેન્જર ટ્રેનોને અસર થશે.

non Interlocking work will be done between Mehsana Bhandu Moti Dau stations of Ahmedabad Division

Rail News : અમદાવાદ ડિવિઝનના મહેસાણા-ભાંડુ મોટી દાઉ સ્ટેશન વચ્ચે થશે નોન ઇન્ટરલોકિંગ કામ, આ ટ્રેન સેવાને થશે અસર..

News Continuous Bureau | Mumbai 

Rail News : પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝન ના અમદાવાદ-પાલનપુર સેક્શન ના મહેસાણા-ભાંડુ મોટી દાઉ સ્ટેશનોની વચ્ચે નોન ઇન્ટરલોકિંગ કાર્યને કારણે અમદાવાદ ડિવિઝનમાંથી ઉપડતી કેટલીક પેસેન્જર ટ્રેનોને અસર થશે. જેની વિગતો નીચે મુજબ છે.

Join Our WhatsApp Channel

26 ઓગસ્ટ 2023 ના રોજ સંપૂર્ણ રદ કરાયેલી ટ્રેનો

  1. ટ્રેન નંબર 09487 મહેસાણા વિરમગામ પેસેન્જર સ્પેશિયલ
  2. ટ્રેન નંબર 09438 આબુ રોડ મહેસાણા ડેમુ સ્પેશિયલ
  3. ટ્રેન નંબર 09432 મહેસાણા સાબરમતી ડેમુ સ્પેશિયલ
  4. ટ્રેન નંબર 09434 પાટણ સાબરમતી ડેમુ સ્પેશિયલ
  5. ટ્રેન નંબર 09498 વરેઠા ગાંધીનગર મેમુ સ્પેશિયલ
  6. ટ્રેન નંબર 09482 ભીલડી મહેસાણા પેસેન્જર સ્પેશિયલ

આ સમાચાર પણ વાંચો : CCTV Footage : ગજબ કે’વાય.. કોઈએ સાડીની અંદર છુપાવ્યું ટીવી તો કોઈએ કારમાં કર્યું ગાયનું અપહરણ! જુઓ વાયરલ વિડીયો

ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

 

Ahmedabad GPO Dak Adalat અમદાવાદ જીપીઓની ટપાલ સેવા અંગે ફરિયાદ છે? આ તારીખે યોજાશે ડાક અદાલત, સ્થળ પર જ થશે પ્રશ્નોનું નિરાકરણ
Ahmedabad Cyber Fraud Alert સાવધાન! ઓનલાઇન ઓર્ડર, APK ફાઇલ અને KYCના નામે સાઇબર ઠગોએ ₹31.77 લાખ પડાવ્યા
Ahmedabad Airport Ganja Seizure અમદાવાદ એરપોર્ટ પર ‘ડિહાઈડ્રેટેડ જામફળ’ના પેકેટમાં છુપાવેલો ગાંજો જપ્ત કસ્ટમ્સ વિભાગે દાણચોરીનો પર્દાફાશ કર્યો
Mumbai Bullet Train Earthquake Early Detection ભૂકંપ આવતાં જ આપોઆપ અટકી જશે બુલેટ ટ્રેન! ગુજરાત અને મહારાષ્ટ્રમાં ૬ સ્થળોએ સિસ્મોમીટર મુકાશે
Exit mobile version