Site icon News Continuous Bureau | Mumbai

Railway News : મુસાફરોને હેરાનગતિ.. આ તારીખ દરમિયાન ખોડિયાર-ગાંધીનગર વચ્ચે રેલવે ક્રોસિંગ નં.15 બંધ રહેશે.. જાણો કારણ .

Railway News : 20 થી 22 માર્ચ દરમિયાન ખોડિયાર-ગાંધીનગર વચ્ચે રેલવે ક્રોસિંગ નં.15 બંધ રહેશે

Railway crossing no. 15 between Khodiyar-Gandhinagar will be closed during this date

Railway crossing no. 15 between Khodiyar-Gandhinagar will be closed during this date

News Continuous Bureau | Mumbai

Railway News : અમદાવાદ ડિવિઝન પર ખોડિયાર-ગાંધીનગર રેલ્વે સેક્શન વચ્ચે આવેલ રેલ્વે ક્રોસીંગ નં. 15 કિમી (523/11-12) BCM મશીન દ્વારા ડીપ સ્ક્રીનીંગ કાર્ય માટે 20 માર્ચ 2024 ના રોજ રાત્રિ 22:00 વાગ્યાથી 22 માર્ચ 2024 ના રોજ સવારે 08:00 વાગ્યા સુધી બંધ રહેશે.

Join Our WhatsApp Channel

રોડ યુઝર્સ આ સમયગાળા દરમિયાન રેલ્વે ક્રોસિંગ નંબર 13 કિમી (522/6-7), રેલ્વે ક્રોસિંગ નંબર 14 કિમી (523/5-6) અને રેલ્વે ક્રોસિંગ નંબર 16 કિમી (524/4-5) નો ઉપયોગ કરી શકે છે. 

આ સમાચાર પણ વાંચો : ભારતમાં ચૂંટણીની તારીખોની જાહેરાત થતાં જ ફફડી ગયું ચીન, ગ્લોબલ ટાઈમ્સ દ્વારા ડ્રેગને ઓક્યું ઝેર; જાણો શું કહ્યું ગ્લોબલ ટાઈમ્સે..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Vande Bharat Stone Pelting મુંબઈઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સવાર હતા.
Ahmedabad airport gold smuggling “ડૉક્ટર સાહેબ” નીકળ્યા સ્મગ્લર! અમદાવાદ એરપોર્ટ પર મહિલા ડૉક્ટર સોનાની દાણચોરીમાં ઝડપાઈ, અહીં છુપાવ્યું હતું અડધો કિલો સોનું
Gujarat Leads in Organ Donation અંગદાન ક્ષેત્રે ગુજરાત દેશભરમાં અવ્વલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ‘વિશ્વ અંગદાન દિવસ’ની ઉજવણી સાથે “અમરગાથા” પુસ્તકનું વિમોચન
Government Explanation On Ahmedabad Plane Crash અમદાવાદ પ્લેન ક્રેશ અંગે આવ્યો AAIB નો મોટો રિપોર્ટ! ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ મુદ્દે સરકારે આપી મહત્વની સ્પષ્ટતા!
Exit mobile version