Site icon News Continuous Bureau | Mumbai

Railway news : રેલ યાત્રી કૃપયા ધ્યાન દે.. આ તારીખના રોજ અમદાવાદ-કોલકાતા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે

Railway news : 10 અને 17 એપ્રિલ 2024ના રોજ અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 19413 અમદાવાદ-કોલકાતા સાપ્તાહિક એક્સપ્રેસ રદ રહેશે.

Railway news Ahmedabad-Kolkata weekly express train will be canceled on this date

Railway news Ahmedabad-Kolkata weekly express train will be canceled on this date

  News Continuous Bureau | Mumbai 

Railway news : પશ્ચિમ મધ્ય રેલવેના જબલપુર ડિવિઝનના કટની-સિંગરૌલી સેક્શનમાં ડબલિંગના સંબંધમાં નોન ઇન્ટરલોકિંગ કાર્યને કારણે અમદાવાદ-કોલકાતા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે.

Join Our WhatsApp Channel

1. 10 અને 17 એપ્રિલ 2024ના રોજ અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 19413 અમદાવાદ-કોલકાતા સાપ્તાહિક એક્સપ્રેસ રદ રહેશે.
2. 13 અને 20 એપ્રિલ 2024 ના રોજ કોલકાતાથી ચાલતી ટ્રેન નંબર 19414 કોલકાતા-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ રદ રહેશે.

ટ્રેનના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો :  Earthquake in Indonesia : જોરદાર ભૂકંપને કારણે ઇન્ડોનેશિયા ધ્રૂજી ઊઠ્યું, તીવ્રતા એટલી બધી હતી, કે લોકો તેમના ઘરની બહાર નીકળી ગયા..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Mumbai Bullet Train Earthquake Early Detection ભૂકંપ આવતાં જ આપોઆપ અટકી જશે બુલેટ ટ્રેન! ગુજરાત અને મહારાષ્ટ્રમાં ૬ સ્થળોએ સિસ્મોમીટર મુકાશે
Ahmedabad Railway Official Cyber Fraud ફેક હેલ્પલાઇન ફ્રોડ ગૂગલ પર સર્ચ કરેલો નંબર નકલી નીકળ્યો, અમદાવાદના રેલવે અધિકારીનું બેન્ક ખાતું ગઠિયાઓએ ખાલી કર્યું!
Vande Bharat Stone Pelting મુંબઈઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સવાર હતા.
Ahmedabad airport gold smuggling “ડૉક્ટર સાહેબ” નીકળ્યા સ્મગ્લર! અમદાવાદ એરપોર્ટ પર મહિલા ડૉક્ટર સોનાની દાણચોરીમાં ઝડપાઈ, અહીં છુપાવ્યું હતું અડધો કિલો સોનું
Exit mobile version