Site icon News Continuous Bureau | Mumbai

Railway news : પશ્ચિમ રેલવે દ્વારા આ 3 જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા કરાયા વિસ્તારિત.. જાણો સૂચિ અને સમયપત્રક..

Railway news : ટ્રેન નંબર 09416 ગાંધીધામ-બાન્દ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ જેને પહેલાં 28 માર્ચ, 2024 સુધી જાહેર કરવામાં આવી હતી, હવે તેને 27 જૂન, 2024 સુધી વિસ્તારિત કરી દેવામાં આવી છે.

Railway news: Western Railway has extended these 3 pairs of special trains.. Know the list and schedule

Railway news: Western Railway has extended these 3 pairs of special trains.. Know the list and schedule

 News Continuous Bureau | Mumbai

Railway news : પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને 03 જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા વિસ્તારિત કરવામાં આવ્યા છે. આ ટ્રેનોનું વર્ણન આ રીતે છે :

Join Our WhatsApp Channel
  1. ટ્રેન નંબર 09455 ગાંધીનગર કેપિટલ-ભુજ સ્પેશિયલ જેને પહેલાં 31 માર્ચ 2024 સુધી જાહેર કરવામાં આવી હતી, હવે તેને 30 જૂન 2024, સુધી વિસ્તારિત કરી દેવામાં આવી છે. 
  2. ટ્રેન નંબર 09456 ભુજ-ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ જેને પહેલાં 31 માર્ચ 2024 સુધી જાહેર કરવામાં આવી હતી, હવે તેને 30 જૂન 2024, સુધી વિસ્તારિત કરી દેવામાં આવી છે. 
  3. ટ્રેન નંબર 09415 બાન્દ્રા ટર્મિનસ-ગાંધીધામ સાપ્તાહિક સ્પેશિયલ જેને પહેલાં 28 માર્ચ, 2024 સુધી જાહેર કરવામાં આવી હતી, હવે તેને 27 જૂન, 2024 સુધી વિસ્તારિત કરી દેવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : Railway news : અમદાવાદ સ્ટેશનથી ઉપડતી આ ટ્રેનોના ટર્મિનલ સ્ટેશનમાં ફેરફાર

  1. ટ્રેન નંબર 09416 ગાંધીધામ-બાન્દ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ જેને પહેલાં 28 માર્ચ, 2024 સુધી જાહેર કરવામાં આવી હતી, હવે તેને 27 જૂન, 2024 સુધી વિસ્તારિત કરી દેવામાં આવી છે.
  2. ટ્રેન નંબર 09207 બાન્દ્રા ટર્મિનસ-ભાવનગર સાપ્તાહિક સ્પેશિયલ જેને પહેલાં 29 માર્ચ, 2024 સુધી જાહેર કરવામાં આવી હતી, હવે તેને  28 જૂન, 2024 સુધી વિસ્તારિત કરી દેવામાં આવી છે.
  3. ટ્રેન નંબર 09208 ભાવનગર-બાન્દ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ જેને પહેલાં 28 માર્ચ, 2024 સુધી જાહેર કરવામાં આવી હતી, હવે તેને 27 જૂન, 2024 સુધી વિસ્તારિત કરી દેવામાં આવી છે.

ટ્રેન નંબર 09455, 09456, 09415, 09416, 09207 અને 09208 ના વિસ્તારિત ફેરાનું બુકિંગ 28 માર્ચ, 2024 થી પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનોના રોકાણ, સંરચના અને સમય અંગે વધુ જાણકારી માટે યાત્રીઓ કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને નિરીક્ષણ કરી શકે છે. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed,

 

Mumbai Fake Currency Seizure મુંબઈમાં ₹૫૦૦ના દરની ₹૧૦.૬૪ લાખની બનાવટી નોટો જપ્ત ક્રાઈમ બ્રાન્ચે મહિલા સહિત બે આરોપીઓને ઝડપ્યા
DRI Gold Smuggling Mumbai Air Cargo મુંબઈ એર કાર્ગોમાંથી ₹૧.૧૦ કરોડનું દાણચોરીનું સોનું ઝડપાયું DRIએ વિદેશી સિન્ડિકેટના ૨ સાગરીતોને દબોચ્યા, ટ્રેડમિલમાં સંતાડ્યું હતું ગોલ્ડ
Mumbai Stolen iPhone IMEI Racket મુંબઈમાં ચોરાયેલા iPhoneનો IMEI બદલતી ગેંગ પકડાઈ ચારની ધરપકડ અને ₹૪૫ લાખનો મુદ્દામાલ જપ્ત
Mumbai Cyber Crime Sextortion બદનામીના ખોફે બરબાદ કર્યો! ન્યૂડ ફોટોના બહાને શેર ટ્રેડર પાસેથી ₹18.50 લાખ પડાવ્યા, 2 વર્ષ સુધી નાણાં ચૂકવ્યા બાદ સાયબર સેલમાં ફરિયાદ
Exit mobile version