Site icon

Ahmedabad: ફાઇનાન્સ સર્વિસની 1999 બેચના આ અધિકારીએ કંટ્રોલર ઓફ કોમ્યુનિકેશન એકાઉન્ટ્સ, ગુજરાત સર્કલ, અમદાવાદનો સંભાળ્યો ચાર્જ

Ahmedabad: શ્રી વિજય કુમારે કંટ્રોલર ઓફ કોમ્યુનિકેશન એકાઉન્ટ્સ, ગુજરાત સર્કલ, અમદાવાદનો ચાર્જ સંભાળ્યો

Shri Vijay Kumar took charge as Controller of Communication Accounts, Gujarat Circle, Ahmedabad

Shri Vijay Kumar took charge as Controller of Communication Accounts, Gujarat Circle, Ahmedabad

 News Continuous Bureau | Mumbai

Ahmedabad: શ્રી વિજય કુમારે ( Vijay Kumar ) 01.04.2024ના રોજ કંટ્રોલર ઓફ કોમ્યુનિકેશન એકાઉન્ટ્સ ( Controller of Communication Accounts ) ,  ગુજરાત ટેલિકોમ સર્કલ, અમદાવાદનો ચાર્જ સંભાળ્યો છે. તેઓ ભારતીય પોસ્ટ ( India Post ) અને ટેલિકોમ્યુનિકેશન એકાઉન્ટ્સ અને ફાઇનાન્સ સર્વિસની 1999 બેચના અધિકારી છે અને તેમણે મહારાષ્ટ્ર સર્કલ, ઉત્તર પ્રદેશ (પૂર્વ) સર્કલ, ઉત્તર પ્રદેશ (પશ્ચિમ) સર્કલ અને DoT મુખ્યાલય, નવી દિલ્હીમાં વિવિધ ક્ષમતાઓમાં કામ કર્યું છે. તેમણે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન હેડક્વાર્ટર, નવી દિલ્હીમાં યુએસઓએફના ડેપ્યુટી એડમિનિસ્ટ્રેટર તરીકે પણ કામ કર્યું છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : CBDT : CBDT દ્વારા સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા ITR ફાઈલ કરવાની કામગીરી સક્ષમ, અત્યાર સુધીમાં અધધ આટલા હજાર ITR થયા ફાઈલ..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Ahmedabad: અમદાવાદ મંડળના રેલ અધિકારીઓ અને કર્મચારીઓએ “એક દિવસ, એક કલાક, એક સાથે” પહેલ અંતર્ગત શ્રમદાન કર્યું.
Uber Railway: ભારતના રેલવે સ્ટેશન પર પહેલીવાર: અમદાવાદ રેલવે સ્ટેશન પર ઉબરની પહેલી ભાગીદારી
UTS App: યૂટીએસ એપ તથા એટીવીએમથી ટિકિટ લેવી થઈ વધુ સરળ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં અઢી વર્ષના બાળક પર અત્યંત જટિલ ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી કરાઈ
Exit mobile version