Site icon

Special Train: આગ્રા ડિવિઝનના કુબેરપુર સ્ટેશન પર યાર્ડ રિમોડલિંગના કામને કારણે આ ડિવિઝનથી પસાર થતી કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.

Special Train: આગ્રા ડિવિઝનના કુબેરપુર સ્ટેશન પર યાર્ડ રિમોડલિંગના કામને કારણે કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.

Some of these trains passing through Ahmedabad will run on diverted routes due to yard remodeling work at Kuberpur station in Agra division.

Some of these trains passing through Ahmedabad will run on diverted routes due to yard remodeling work at Kuberpur station in Agra division.

News Continuous Bureau | Mumbai

Special Train:  ઉત્તર મધ્ય રેલ્વેના આગ્રા ડિવિઝન પર ટુંડલા-આગ્રા ફોર્ટ સેક્શનના કુબેરપુર સ્ટેશન પર વધારાની લૂપ લાઇન અને ગુડ્સ શેડના વિસ્તરણના સંબંધમાં યાર્ડ રિમોડલિંગના કામને કારણે, અમદાવાદ (  Ahmedabad ) ડિવિઝનમાંથી દોડતી/પસાર થતી કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. જેની વિગતો નીચે મુજબ છે:-  

Join Our WhatsApp Community
  1. 20 અને 27 ઓગસ્ટ 2024 ના રોજ સાબરમતીથી દોડતી ટ્રેન નંબર 09405 સાબરમતી-પટણા સ્પેશિયલ ( Sabarmati-Patna Special Train ) તેના નિર્ધારિત રૂટ બાંડીકુઈ-બિચપુરી-આગ્રા ફોર્ટ-ટુંડલાને બદલે પરિવર્તિત માર્ગ વાયા બાંદિકૂઈ-બિચપુરી-આગ્રા કેન્ટ-ઉડી મોડ-ઈટાવા થઈને દોડશે. આ સમયગાળા દરમિયાન આ ટ્રેન આગરા ફોર્ટ અને ટુંડલા સ્ટેશનો પર નહીં જાય.

  2. 21 અને 28 ઓગસ્ટ 2024ના રોજ અમદાવાદથી દોડતી ટ્રેન નંબર 09447 અમદાવાદ-પટણા સ્પેશિયલ ( Ahmedabad-Patna Special Train ) તેના નિર્ધારિત રૂટ બયાના-પાટલી-આગ્રા ફોર્ટ-ટુંડલાને બદલે  પરિવર્તિત માર્ગ વાયા બયાના-પાટલી-આગ્રા કેન્ટ-ઉડી મોડ-ઈટાવા થઈને દોડશે. આ સમયગાળા દરમિયાન આ ટ્રેન આગરા ફોર્ટ સ્ટેશન પર નહીં જાય.

  3. 28 ઓગસ્ટ, 2024ના રોજ, પટનાથી દોડતી ટ્રેન નંબર 12948 પટના-અમદાવાદ એક્સપ્રેસ ( Patna-Ahmedabad Express Train ) તેના નિર્ધારિત રૂટ ટુંડલા-આગ્રા ફોર્ટ-પાટલી-બયાનાને બદલે પરિવર્તિત માર્ગ વાયા ઇટાવા-ઉડી મોડ-આગ્રા કેન્ટ-પાટલી થઈને દોડશે. આ સમયગાળા દરમિયાન આ ટ્રેન ટુંડલા અને આગ્રા ફોર્ટ સ્ટેશન પર નહીં જાય.

  4. 23 ઓગસ્ટ, 2024 ના રોજ, રાજકોટથી દોડતી ટ્રેન નંબર 09569 રાજકોટ-બરૌની સ્પેશિયલ તેના નિર્ધારિત રૂટ બયાના-પાટલી-આગ્રા ફોર્ટ-ટુંડલાને બદલે પરિવર્તિત માર્ગ વાયા બયાના-પાટલી-આગ્રા કેન્ટ-ઉડી મોડ-ઈટાવા થઈને દોડશે. આ સમયગાળા દરમિયાન આ ટ્રેન ટુંડલા અને આગ્રા ફોર્ટ સ્ટેશન પર નહીં જાય.

આ સમાચાર પણ વાંચોઃ Western Railway : પશ્ચિમ રેલવેએ તહેવારો દરમિયાન યાત્રીઓની સુવિધા માટે અમદાવાદથી ઉપડનારી આ 4 જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા વિસ્તારિત કર્યા.

ટ્રેનના સમય, સ્ટોપેજ, રૂટ અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
PM Modi: ‘RJDને ૬૫ વોલ્ટનો જોરદાર આંચકો!’ PM મોદીએ સીતામઢીમાં લાલટેન (RJDનું પ્રતીક) પર કર્યો સીધો હુમલો!
Maharashtra Weather: ચેતવણી! મહારાષ્ટ્રના હવામાનમાં પલટો, ચક્રવાતને કારણે આગામી ૨૪ કલાક અતિભારે, વરસાદના મોટા સંકેતો.
Bhiwandi MIDC: મોટી દુર્ઘટના: ભિવંડી MIDC માં ડાઇંગ કંપનીમાં ભીષણ આગ, ભારે નુકસાનની શક્યતા.
Exit mobile version