Site icon News Continuous Bureau | Mumbai

Special train : સુવિધામાં વધારો!! આ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનની ફ્રિક્વન્સી વધારવામાં આવી..

Special train :અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનની ફ્રિક્વન્સી વધારવામાં આવી

The frequency of Ahmedabad-Okha weekly special train was increased

The frequency of Ahmedabad-Okha weekly special train was increased

News Continuous Bureau | Mumbai 

Special train : પશ્ચિમ રેલવેએ ( Western Railway ) મુસાફરોની સુવિધા માટે અને તેમની માંગને પહોંચી વળવા માટે અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનની ફ્રિકવન્સી ( frequency )ખાસ ભાડા પર લંબાવવાનો નિર્ણય કર્યો છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:- 

Join Our WhatsApp Channel
  1. ટ્રેન નંબર 09435 અમદાવાદ-ઓખા સાપ્તાહિક વિશેષ ( Ahmedabad-Okha weekly special train ) , જેને અગાઉ 24 ફેબ્રુઆરી, 2024 સુધી નોટિફાય કરવામાં આવી હતી, તેને 09 માર્ચ, 2024 સુધી લંબાવવામાં આવી છે.
  2. ટ્રેન નંબર 09436 ઓખા-અમદાવાદ સાપ્તાહિક વિશેષ, જે અગાઉ 25 ફેબ્રુઆરી, 2024 સુધી નોટિફાઇડ કરવામાં આવી હતી, તેને હવે 10 માર્ચ, 2024 સુધી લંબાવવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : Mhada: મ્હાડાની લોટરીમાં ઓછો પ્રતિસાદ મળતાં ખાલી પડેલા તૈયાર મકાનોને હવે ખાનગી સંસ્થાઓ દ્વારા વેચવામાં આવશે.

ટ્રેન નંબર 09435 અને 09436ની વિસ્તૃત ટ્રિપ્સ માટેનું બુકિંગ તાત્કાલિક અસરથી તમામ પીઆરએસ કાઉન્ટર્સ અને આઇઆરસીટીસી ( IRCTC )  વેબસાઇટ પર ખુલ્લું છે. ટ્રેનોના સ્ટોપેજના સમય અને માળખા વિશે વિસ્તૃત માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Lata Bai Tragic Story ૪ દીકરા પણ કોઈ કામ ન આવ્યા ૮ મહિનાથી વૃદ્ધાશ્રમમાં રહેતા માતા લતાબાઈનું નિધન, અંતિમ સંસ્કારમાં પણ પુત્રો ન ફરક્યા
Kuno National Park Cheetah Cubs ગુડ ન્યૂઝ કૂનો નેશનલ પાર્કમાં ગૂંજી કિલકારી! ભારતમાં જન્મેલી માદા ચીત્તાએ ૪ બચ્ચાંને આપ્યો જન્મ
Sonipat Pitbull Attack પિટબુલ એટેક ૬ મહિનાના બાળકને કરડી ખાધું, લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો; માલિક સામે પોલીસ ફરિયાદ!
Gujarat Monsoon Fury ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી ૨૪ કલાકમાં ૧૫૦ તાલુકામાં વરસાદ, મોરબીના માળિયામાં સૌથી વધુ ૫.૧૬ ઇંચ ખાબક્યો
Exit mobile version