Site icon News Continuous Bureau | Mumbai

Train Cancel Updates : રેલ યાત્રીઓને થશે હેરાનગતિ, અમદાવાદ-એકતા નગર હેરિટેજ સ્પેશિયલ ટ્રેનની ચાર ટ્રીપ રહેશે રદ; જાણો કારણ..

Train Cancel Updates : અમદાવાદ અને એકતા નગર વચ્ચે દોડતી ટ્રેન નંબર 09409/09410 અમદાવાદ-એકતા નગર-અમદાવાદ હેરિટેજ સ્પેશિયલ ને (POH) મરમ્મત કાર્યને કારણે રદ કરવાનો નિર્ણય લીધો છે.

Train Cancel Updates Four trips of Ahmedabad-Ekta Nagar Heritage Special train will be cancelled

News Continuous Bureau | Mumbai

Train Cancel Updates : પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ અને એકતા નગર વચ્ચે દોડતી ટ્રેન નંબર 09409/09410 અમદાવાદ-એકતા નગર-અમદાવાદ હેરિટેજ સ્પેશિયલ ને (POH) મરમ્મત કાર્યને કારણે રદ કરવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે:

Join Our WhatsApp Channel

ટ્રેનના સમય, સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકેછે.

 

આ સમાચાર પણ વાંચો:  Indian Railway Train Update: યાત્રીઓ માટે ખાસ સમાચાર, ઈન્જિનિયરિંગ કાર્યના કારણે આવતીકાલથી અમદાવાદ ડિવિઝનની આ ટ્રેનોના રૂટમાં કરાશે ફેરફાર

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Vande Bharat Stone Pelting મુંબઈઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સવાર હતા.
Ahmedabad airport gold smuggling “ડૉક્ટર સાહેબ” નીકળ્યા સ્મગ્લર! અમદાવાદ એરપોર્ટ પર મહિલા ડૉક્ટર સોનાની દાણચોરીમાં ઝડપાઈ, અહીં છુપાવ્યું હતું અડધો કિલો સોનું
Gujarat Leads in Organ Donation અંગદાન ક્ષેત્રે ગુજરાત દેશભરમાં અવ્વલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ‘વિશ્વ અંગદાન દિવસ’ની ઉજવણી સાથે “અમરગાથા” પુસ્તકનું વિમોચન
Government Explanation On Ahmedabad Plane Crash અમદાવાદ પ્લેન ક્રેશ અંગે આવ્યો AAIB નો મોટો રિપોર્ટ! ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ મુદ્દે સરકારે આપી મહત્વની સ્પષ્ટતા!
Exit mobile version