Site icon News Continuous Bureau | Mumbai

Train schedule change: મુસાફરોને થશે હેરાનગતિ, રેલ પ્રશાસન દ્વારા કેટલીક ટ્રેન ઉપડવાના દિવસોમાં કરવામાં આવ્યો ફેરફાર, જાણો સમયપત્રક

Train schedule change: હજરત નિઝામુદ્દીન-અમદાવાદ સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ તથા હજરત નિઝામુદ્દીન-એકતાનગર એક્સપ્રેસ ના ઉપડવાના દિવસોમાં ફેરફાર

train-schedule-change-passengers-will-be-inconvenienced-railway-administration-has-changed-the-departure-days-of-some-trains

train-schedule-change-passengers-will-be-inconvenienced-railway-administration-has-changed-the-departure-days-of-some-trains

News Continuous Bureau | Mumbai

Train schedule change: રેલ પ્રશાસન દ્વારા ટ્રેન સંખ્યા 12918 હજરત નિઝામુદ્દીન-અમદાવાદ ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ તથા ટ્રેન સંખ્યા 20946 હજરત નિઝામુદ્દીન-એકતાનગર એક્સપ્રેસ ને હજરત નિઝામુદ્દીન સ્ટેશન થી ઉપડવાના દિવસોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેનો ની વિગતો નીચે મુજબ છે.

Join Our WhatsApp Channel

• ટ્રેન નં. 12918 હઝરત નિઝામુદ્દીન-અમદાવાદ ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ, જે વર્તમાનમાં હઝરત નિઝામુદ્દીન થી દર શનિવારે ઉપડે છે, તે ૧૫ એપ્રિલ, ૨૦૨૫ થી આ ટ્રેન હઝરત નિઝામુદ્દીનથી દર મંગળવારે ઉપડશે.

• ટ્રેન નં. 20946 હઝરત નિઝામુદ્દીન-એકતા નગર એક્સપ્રેસ, જે વર્તમાનમાં હઝરત નિઝામુદ્દીનથી દર મંગળવાર અને ગુરુવારે ઉપડે છે, તે 19 એપ્રિલ, 2025 થી આ ટ્રેન હઝરત નિઝામુદ્દીનથી દર ગુરુવારે અને શનિવારે ઉપડશે.

આ સમાચાર પણ વાંચો:  Godrej Enterprises: AMCA માટે સ્વદેશી ઉત્પાદન તરફ એક પગલું, ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રુપે એરો ઈન્ડિયામાં ADA સાથે વ્યૂહાત્મક MoU પર હસ્તાક્ષર કર્યા

આ ટ્રેન ના ઉપડવાના સ્ટોપેજ, આગમન/પ્રસ્થાન સમય, માર્ગ વગેરેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય અંગે વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને માહિતી મેળવી શકે છે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed 

Ahmedabad GPO Dak Adalat અમદાવાદ જીપીઓની ટપાલ સેવા અંગે ફરિયાદ છે? આ તારીખે યોજાશે ડાક અદાલત, સ્થળ પર જ થશે પ્રશ્નોનું નિરાકરણ
Ahmedabad Cyber Fraud Alert સાવધાન! ઓનલાઇન ઓર્ડર, APK ફાઇલ અને KYCના નામે સાઇબર ઠગોએ ₹31.77 લાખ પડાવ્યા
Ahmedabad Airport Ganja Seizure અમદાવાદ એરપોર્ટ પર ‘ડિહાઈડ્રેટેડ જામફળ’ના પેકેટમાં છુપાવેલો ગાંજો જપ્ત કસ્ટમ્સ વિભાગે દાણચોરીનો પર્દાફાશ કર્યો
Mumbai Bullet Train Earthquake Early Detection ભૂકંપ આવતાં જ આપોઆપ અટકી જશે બુલેટ ટ્રેન! ગુજરાત અને મહારાષ્ટ્રમાં ૬ સ્થળોએ સિસ્મોમીટર મુકાશે
Exit mobile version