Site icon

Western Railway: પશ્ચિમ રેલવે અમદાવાદ અને હુબલી વચ્ચે ઉનાળુ વિશેષ ટ્રેન ચલાવશે

Western Railway: મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ અમદાવાદ અને હુબલી વચ્ચે સાપ્તાહિક ઉનાળુ વિશેષ ટ્રેન વિશેષ ભાડામાં ચલાવવાનો નિર્ણય લીધો છે

Western Railway will run summer special train between Ahmedabad and Hubli

Western Railway will run summer special train between Ahmedabad and Hubli

News Continuous Bureau | Mumbai

Western Railway: મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ અમદાવાદ અને હુબલી વચ્ચે સાપ્તાહિક ઉનાળુ વિશેષ ટ્રેન વિશેષ ભાડામાં ચલાવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છેઃ  

Join Our WhatsApp Community

Western Railway: ટ્રેન નંબર. 07312/07311 અમદાવાદ-હુબલી-અમદાવાદ સ્પેશ્યલ ટ્રેન ( Ahmedabad-Hubli-Ahmedabad Special Train) (કુલ 10 ટ્રીપ)

ટ્રેન નં.07312 અમદાવાદ-હુબલી સ્પેશ્યલ 29 એપ્રિલ 2024થી 27 મે 2024 સુધી દર સોમવારે 21:25 વાગ્યે અમદાવાદથી ( Ahmedabad )રવાના થશે અને બીજા દિવસે 19:45 વાગ્યે હુબલી પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નં.07311 હુબલી-અમદાવાદ સ્પેશ્યલ 28 એપ્રિલ 2024થી 26 મે 2024 સુધી દર રવિવારે 19:30 વાગ્યે હુબલીથી રવાના થશે અને બીજા દિવસે 19:20 વાગ્યે અમદાવાદ પહોંચશે. 

આ સમાચાર પણ વાંચો :  ECI: ઇસીઆઈએ મતદાનના દરેક તબક્કા પહેલા ગરમીની સ્થિતિ પર નજર રાખવા માટે ટાસ્ક ફોર્સની રચના કરી

માર્ગમાં આ ટ્રેન આણંદ, વડોદરા, સુરત, વાપી, બોઈસર, વસઈ રોડ, કલ્યાણ, લોનાવાલા, પુણે, સતારા, સાંગલી, મિરજ, ઘાટપ્રભા, બેલગામ, લોંડા અને ધારવાડ જંકશન પર બંને દિશામાં રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસના કોચ હશે.

ટ્રેન નંબર 07312નું બુકિંગ 24 એપ્રિલ 2024થી પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી ની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સમય અને સ્ટોપ્સની રચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version