Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં કેળા હવે સ્ટોબેરીની કિંમતે વેંચાય છે. ભાવ છે 80 પ્રતિ ડઝન.

મુંબઈમાં અનેક વસ્તુના ભાવ આસમાનની ઉંચાઈએ છે. ત્યારે કેળાના ભાવે તમામ રેકોર્ડ તોડીને ડઝન દીઠ રૂ. 80 સુધી પહોંચી ગયા છે.

After corona there is high demand of banana

After corona there is high demand of banana

 News Continuous Bureau | Mumbai

પાછલા પખવાડિયામાં, બોરીવલી, બ્રીચ કેન્ડી, માટુંગા, બાંદ્રા વેસ્ટ, ખાર અને અંધેરી વેસ્ટમાં દર ડઝન દીઠ રૂ. 50-60 થી વધીને રૂ. 80 થઈ ગયા છે. કેળા એ દેશમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ફળ છે.

Join Our WhatsApp Channel

કાંદિવલી, મલાડ અને કોલાબામાં ભાવ અનુરૂપ 50-60 રૂપિયાથી વધીને 60-70 રૂપિયા થયા છે. ઘણા મહિનાઓથી 80-100 રૂપિયા પ્રતિ ડઝનના ભાવે ઇલાઇચી કેળાનું વેચાણ થઇ રહ્યું છે.

વિક્રેતાઓ કહે છે કે તેઓ કિલોએ ખરીદી કરે છે, ડઝનથી નહીં, અને ઉપલબ્ધતાની અછતને કારણે ભાવમાં સતત વધારો થયો છે. કેળાની કિંમત 40 રુપીયા પ્રતિ કીલો છે જે વેપારીઓ 80 રુપીયા પ્રતિકીલો પ્રમાણે વેંચે છે. એટલે કે 100 ટકા નફા પર વેપાર ચાલુ છે. 

ઉલ્લેખનીય છે કે ઓનલાઈન કેળા કિલો પ્રમાણે વેંચાય છે. પરંતુ મુંબઈમાં રસ્તા પર વેંચાણ કરતા ફેરીયાઓ લોકોને લુંટવામાં કશુ બાકી રાખતા નથી.

Coastal Road Reclamation Notice કોસ્ટલ રોડ લેન્ડ રિક્લેમેશનમાં ગંભીર ગેરરીતિ; BMC એ કોન્ટ્રાક્ટર કંપનીઓ L&T અને HCC સામે લીધા કડક પગલાં
Sion Hospital Doctor Suicide જીવલેણ વર્કકલ્ચર! સાયન હોસ્પિટલના સર્જરી રેસિડેન્ટ ડૉ. ની આત્મહત્યા; હોસ્ટેલના બાથરૂમમાંથી મળ્યો મૃતદેહ
Charkop Child Labour Rescue ચારકોપમાં ઈમિટેશન જ્વેલરી ફેક્ટરીમાંથી ૧૩ બાળમજૂરોને મુક્ત કરાવતી પોલીસ, સંચાલકો સામે ગુનો દાખલ
Ghatkopar Flesh Trade Racket મુંબઈમાં ઓનલાઈન સેક્સ રેકેટનો પર્દાફાશ, ઘાટકોપર પોલીસે બે મહિલાને મુક્ત કરાવી મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી
Exit mobile version