Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં પારો ગગડ્યો. ઠંડીનું મોજુ ફરી વળ્યું. જાણો તાપમાન અને મોસમનો અહેવાલ

મુંબઈ શહેરમાં કાતિલ ઠંડીનું મોજો ફરી વળ્યું છે, શહેરનો પારો 13 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયો છે

News Continuous Bureau | Mumbai

મુંબઈ શહેરમાં મકરસંક્રાંતિના દિવસે જોરદાર ઠંડીનો ચમકારો જોવા મળ્યો.

Join Our WhatsApp Channel

તાપમાન કેટલું હતું.

સવારે 8:00 વાગ્યે કોલાબા ખાતે તાપમાન 16 ડીગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે કે સાંતાક્રુઝમાં તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ હતું.
દિવસ ચડતા તાપમાન વધ્યું હતું પરંતુ રાત્રી દરમિયાન વધુ એક વખત ઠંડીનું મોજુ ફરી વડે તેઓ મોસમ વિભાગ નો વરતારો છે.

શા માટે મુંબઈમાં વધુ ઠંડી પડી રહી છે?

ઉત્તર ભારતમાં કોલ્ડ વેવ છે જેની અસર મુંબઈમાં વર્તાઈ રહી છે.

Habitual Thief Arrested Andheri અંધેરીમાં મેડિકલ સ્ટોરમાંથી મોબાઈલ ચોરનાર રીઢો તસ્કર ઝડપાયો 21 થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીને પોલીસે દબોચ્યો
Illegal CDR Racket Busted Crime Branch ગેરકાયદે CDR સપ્લાય કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ ક્રાઈમ બ્રાન્ચે બે પોલીસ કોન્સ્ટેબલ સહિત 5 આરોપીઓની કરી ધરપકડ
Railway TTE Rescues Minor Boy રેલવે ટીટીઈની સતર્કતાથી ટ્રેનમાં એકલો ભટકતો 12 વર્ષનો સગીર સુરક્ષિત પૂછપરછ બાદ CSMT RPF ને સોંપાયો
Malad Spiderman Style Burglar Arrested મલાડમાં ‘સ્પાઈડરમેન’ સ્ટાઈલમાં ફ્લેટમાં ત્રાટકેલો તસ્કર ઝડપાયો ડિંડોશી પોલીસે ગણતરીના કલાકોમાં તમામ મુદ્દામાલ જપ્ત કર્યો
Exit mobile version