Site icon News Continuous Bureau | Mumbai

Sakhi Samvad Gandhinagar : ગુજરાતના તમામ ૩૩ જિલ્લાઓની સ્વ- સહાય જૂથની બહેનો દ્વારા ઉત્પાદિત વિવિધ ઉત્પાદનો-વસ્તુઓનું પ્રદર્શન ગાંધીનગર ‘સખી સંવાદ’ કાર્યક્રમમાં યોજાયો.

Sakhi Samvad Gandhinagar : મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજ્યભરની સ્વ -સહાય જૂથની મહિલાઓ સાથે આજે ગાંધીનગર ખાતેના યોજાયેલા 'સખી સંવાદ' કાર્યક્રમમાં સ્વ- સહાય જૂથની મહિલાઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓનું પ્રદર્શન યોજાયું હતું

Exhibition of various products produced by self help group sisters of all 33 districts of Gujarat was held in Gandhinagar Sakhi Samvad programme.

Exhibition of various products produced by self help group sisters of all 33 districts of Gujarat was held in Gandhinagar Sakhi Samvad programme.

News Continuous Bureau | Mumbai 

Sakhi Samvad Gandhinagar : મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ( Bhupendra Patel ) ઉપસ્થિતિમાં રાજ્યભરની સ્વ -સહાય જૂથની મહિલાઓ સાથે  ગાંધીનગર ( Gandhinagar ) ખાતેના યોજાયેલા ‘સખી સંવાદ’ ( કાર્યક્રમમાં  સ્વ- સહાય જૂથની મહિલાઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓનું પ્રદર્શન યોજાયું હતું. જેમાં રાજ્યના તમામ ૩૩ જિલ્લાના વિવિધ સ્ટોલનું પ્રદર્શન યોજાયું હતું.જેનો મહાનુભાવો, ડેલિગેટ્સ તેમજ રાજ્યભરમાંથી આવેલી બહેનોએ વિવિધ ઉત્પાદન ખરીદીનો ઉત્સાહભેર લાભ લીધો હતો.  

Join Our WhatsApp Channel

તમામ જિલ્લાઓમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારમાં મહિલાઓને ( women empowerment ) સંગઠિત કરી તેમને કૌશલ્ય તાલીમ આપી વિવિધ આજીવિકા પ્રવૃત્તિઓ સાથે જોડી તેમને આત્મનિર્ભર બનાવવામાં આવે છે.

 ગુજરાત સરકારની ( Gujarat Government ) વિવિધ મહિલા સશક્તીકરણની યોજના ( Sakhi Samvad ) થકી  ગુજરાતની ગૃહિણીઓ- ગ્રામીણ કક્ષાની બહેનો પોતાની કલા- કૌશલ્ય નિખારી તેમાંથી રોજગારી- આવક રળીને સન્માનભેર પગભર બની છે.

આ સમાચાર પણ વાંચો : Tapsee pannu birthday: અભિનેત્રી નહીં આ ક્ષેત્ર માં કારકિર્દી બનાવવા માંગતી હતી તાપસી પન્નુ, જાણો સોફ્ટવેર એન્જીનીયર માંથી કેવી રીતે બની એક્ટ્રેસ

ગ્રામ વિકાસ વિભાગ અંતર્ગત ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપનીના સહયોગ થકી ભરત ગુંથણ, સિવણ, કેટરીંગ, પાપડ, અથાણાં, ખાખરા, રાગી- બાજરી- મીલેટની કુકીઝ,માટી કલાકામ, દોરી વર્ક, જડતર વગેરે જેવી અનેક પ્રવૃત્તિઓ દ્વારા મહિલાઓ મહીને નિશ્ચિત આવક મેળવી વધુને વધુ આત્મનિર્ભર બની છે, જેના પરિણામે તેમના જીવન ધોરણમાં ખૂબ મોટો બદલાવ આવ્યો છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Cipla Pharma License Row હાઈકોર્ટની લપડાક બાદ FDA બેકફૂટ પર સિપ્લા ફાર્માનું લાયસન્સ રદ્દીકરણનો આદેશ પાછો ખેંચવો પડ્યો
Amit Shah Mumbai Visit અમિત શાહના કાંડે સુનેત્રા પવારે બાંધી રાખડી! મુંબઈ આગમન પર રક્ષાબંધનની અનોખી ઉજવણી..
Voter List 2026 Maharashtra મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં? ૩૧ ઓગસ્ટે પ્રસિદ્ધ થશે નવી યાદી, આ રીતે કરો ઓનલાઇન તપાસ
IITGN Bajaj Auto Foundation Partnership એન્જિનિયરિંગ ક્ષેત્રે મહિલાઓને પ્રોત્સાહન આપવા IIT ગાંધીનગર અને બજાજ ઓટો ફાઉન્ડેશન વચ્ચે મહત્વપૂર્ણ ભાગીદારી
Exit mobile version