Site icon

Western Railway Shanti Express: યાત્રીઓનો પ્રવસ બનશે વધુ સુવિધાજનક! પશ્ચિમ રેલવે આ તારીખ થી ગાંધીનગર-ઈન્દોર શાંતિ એક્સપ્રેસ એલ.એચ.બી. રેકથી ચલાવશે

Western Railway Shanti Express: 02 ફેબ્રુઆરી 2025થી ગાંધીનગર-ઈન્દોર શાંતિ એક્સપ્રેસ એલ.એચ.બી. રેકથી ચાલશે

From 02 February 2025 Gandhinagar-Indore Shanti Express L.H.B. will run from the rake

From 02 February 2025 Gandhinagar-Indore Shanti Express L.H.B. will run from the rake

News Continuous Bureau | Mumbai

Western Railway Shanti Express: 02 ફેબ્રુઆરી 2025 થી ગાંધીનગર-ઈન્દોર શાંતિ એક્સપ્રેસ એલ.એચ.બી. રેકથી ચાલશે 

Join Our WhatsApp Community

પશ્ચિમ રેલવે ( Western Railway ) દ્વારા યાત્રીઓની યાત્રાને વધુ સુવિધાજનક બનાવવા અને સંરક્ષાને ધ્યાનમાં રાખતાં ટ્રેન નંબર 19309/19310 ગાંધીનગર કેપિટલ-ઈન્દોર-ગાંધીનગર કેપિટલ શાંતિ એક્સપ્રેસના પારંપરિક આઈસીએફ રેકને એલએચબી (લિંકહૉફમેન બુશ) રેકથી બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે :-

ટ્રેન નંબર 19309 ગાંધીનગર કેપિટલ-ઈન્દોર શાંતિ એક્સપ્રેસ ( Gandhinagar-Indore Shanti Express ) 02 ફેબ્રુઆરી 2025 થી તથા ટ્રેન નંબર 19310 ઈન્દોર-ગાંધીનગર કેપિટલ શાંતિ એક્સપ્રેસ ( Western Railway Shanti Express ) 01 ફેબ્રુઆરી, 2025 થી એલએચબી રેકથી ચાલશે. આ ટ્રેનમાં એક ફર્સ્ટ એસી, બે સેકન્ડ એસી, 6 થર્ડ એસી, 7 સ્લીપર શ્રેણી અને 4 સામાન્ય શ્રેણીના કોચ રહેશે.

આ સમાચાર પણ વાંચો :  National Sports Governance Bill 2024: વિકસિત ભારતની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું, કેન્દ્રીય સ્પોર્ટ્સ મંત્રી મનસુખ માંડવિયાએ આ બિલના મુસદ્દા પર કરી પરામર્શ બેઠકની અધ્યક્ષતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Badlapur Crime: બદલાપુરમાં વધુ એક નરાધમની કરતૂત: 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાન ચાલકે કરી હેવાનીયત; પોલીસે આરોપીની ધરપકડ કરી વાન જપ્ત કરી
Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Mumbai Mayor Race:મુંબઈના મેયરની ખુરશી પર કોણ? ભાજપની ‘ટોપ 10’ મહિલા લિસ્ટમાં આ 3 નામ સૌથી શક્તિશાળી; જાણો કોણ મારી જશે બાજી.
BMC Mayor Lottery: શું BMC મેયરની લોટરીમાં થયો ‘ખેલ’? જનરલ મહિલા બેઠક જાહેર થતા જ ઉદ્ધવ સેના આક્રમક; પારદર્શિતાના મુદ્દે પ્રક્રિયાનો કર્યો બહિષ્કાર
Exit mobile version