Site icon

Philavista-2024 Amit Shah: ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે “ફિલાવિસ્ટા-2024”નું કર્યું ઉદ્ઘાટન, આ ફિલાટેલી પ્રદર્શન નાગરિકો માટે નિઃશૂલ્ક ખુલ્લું રહેશે.. જુઓ ફોટોસ.

Philavista-2024 Amit Shah: “ફિલાવિસ્ટા-2024”નું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન. ગાંધીનગર પોસ્ટલ ડિવિઝન દ્વારા બે દિવસીય જિલ્લા સ્તરના ફિલાટેલી પ્રદર્શનનું આયોજન

Inauguration of philavista-2024 by Union Home Minister Amit Shah in Gandhinagar Postal Divison

Inauguration of philavista-2024 by Union Home Minister Amit Shah in Gandhinagar Postal Divison

 News Continuous Bureau | Mumbai

Philavista-2024 Amit Shah: આજે સવારે દાંડી કુટિર મહાત્મા મંદિર ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગાંધીનગર પોસ્ટલ ડિવિઝન દ્વારા આયોજિત ફિલાટેલી પ્રદર્શન ફિલાવિસ્ટા-2024નું ઉદ્ધાટન કર્યુ હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.  

Join Our WhatsApp Community

ગાંધીનગર ( Gandhinagar ) પોસ્ટલ ડિવિઝન દ્વારા તા. 19 અને 20 નવેમ્બર દરમિયાન ફિલાટેલી પ્રદર્શનનું ( Philately exhibition ) આયોજન કરવામાં આવ્યું છે. ફિલાટેલી પ્રેમીઓ માટેના આ દુર્લભ અને આકર્ષક સ્ટેમ્પ્સ પ્રદર્શનનું આજે સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘટાન કરવામાં આવ્યું હતું અને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ( Bhupendra Patel ) આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. 

આ બાબતે ગાંધીનગર ડિવિઝનના વરિષ્ઠ પોસ્ટ અધિક્ષક પિયુષ રામપ્રસાદ રાજકે જિલ્લા સ્તરના આ ફિલાટેલી પ્રદર્શન “ફિલાવિસ્ટા-2024”ને નિહાળવા માટે વધુમાં વધુ નાગરિકોને અનુરોધ કર્યો છે.

આ સમાચાર પણ વાંચો : BJP Leader Vinod Tawde: મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા હંગામો, ભાજપ નેતા વિનોદ તાવડે પર લાગ્યો `Cash For Vote`નો આરોપ, ચૂંટણી પંચે કરી આ કાર્યવાહી..

અનોખા ( Amit Shah ) ફિલાટેલી પ્રદર્શનમાં વિશિષ્ટ અને દુર્લભ સ્ટેમ્પ્સના રસપ્રદ ઈતિહાસથી લોકો જાણકાર થઈ શકશે તેમજ બાળકોમાં સ્ટેમ્પ્સ એકત્રિત કરવાનો શોખ તેમજ ફિલાટેલી પ્રત્યે લાગણી જગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. આ પ્રદર્શન ( Philavista-2024 Amit Shah ) તા. 19 અને 20 એમ બે દિવસ તમામ લોકો માટે નિઃશૂલ્ક ખુલ્લું રહેશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

 

T20 World Cup 2026: ક્રિકેટ દેખાડવા મામલે પૈસાનો લોચો: ICCને JioStarનો ઝટકો, ૨૫,૭૬૦ કરોડનું નુકસાન!
Vande Mataram: ‘વંદે માતરમ’ પર વિવાદ: મુસ્લિમોને રાષ્ટ્રીય ગીત ગાવામાં કેમ છે વાંધો? જાણો વિવાદનું મૂળ કારણ
IndiGo crisis: ઇન્ડિગો ફ્લાઇટમાં કેપ્ટન ગાયબ! મુસાફરે બતાવ્યો અંદરનો હાલ, સુવિધાઓના નામે મીંડું
Putin: ભારતની ઉષ્માભરી મહેમાનગતિ: પુતિનનું ગૌરવભેર સ્વાગત, રાષ્ટ્રપતિ ભવનમાં ૨૧ તોપોની સલામી સાથે ગાર્ડ ઑફ ઑનર
Exit mobile version