Site icon

Western Railway: પશ્ચિમ રેલવે એ યાત્રીઓની માંગને ધ્યાનમાં રાખીને કર્યું આ કામ

Western Railway: પશ્ચિમ રેલવે દ્વારા ગાંધીનગર કેપિટલ-વેરાવળ સોમનાથ એક્સપ્રેસ માં સ્લીપર ક્લાસ કોચનો હંગામી વધારો કરાયો છે. યાત્રીઓની માંગને ધ્યાનમાં રાખીને 01 મે 2025 થી 14 મે 2025 સુધી વધારાનો કોચ જોડવામાં આવ્યો છે.

Western Railway Adds Temporary Sleeper Coach to Gandhinagar Capital-Veraval Somnath Express

Western Railway Adds Temporary Sleeper Coach to Gandhinagar Capital-Veraval Somnath Express

News Continuous Bureau | Mumbai

Western Railway: પશ્ચિમ રેલવે દ્વારા ગાંધીનગર કેપિટલ-વેરાવળ સોમનાથ એક્સપ્રેસ માં સ્લીપર ક્લાસ કોચનો હંગામી વધારો કરવામાં આવ્યો છે.આ વધારો યાત્રીઓ ની માંગ ને ધ્યાન માં રાખી ને કરવામાં આવ્યો છે. 

Join Our WhatsApp Community

 

ટ્રેન નંબર 22958/22957 માટે વધારાનો કોચ

02 મે 2025 થી 14 મે 2025 સુધી ગાંધીનગર કેપિટલથી અને 01 મે 2025 થી 13 મે 2025 સુધી વેરાવળથી એક સ્લીપર કોચ વધારવામાં આવશે.આ વધારાના કોચ દ્વારા યાત્રીઓને વધુ આરામદાયક મુસાફરી મળશે અને વધતી માંગને પહોંચી વળવામાં મદદ મળશે.

આ સમાચાર પણ વાંચો: Atal Bhujal Yojana: ગુજરાતમાં આ યોજના દ્વારા ભૂગર્ભ જળ સ્તરમાં નોંધપાત્ર વધારો

ટ્રેનોના સમય, રોકાણ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે, યાત્રીઓ www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે

Gandhinagar: ગાંધીનગરમાં ટાઇફોઇડનો કહેર: 110 થી વધુ કેસ નોંધાતા અમિત શાહ એક્શન મોડમાં, અધિકારીઓને આપ્યો આવો આદેશ
Bharat Parv 2025: ભારત પર્વ: રંગો, રસો અને રિવાજોનો ઉત્સવ:
Gandhinagar Jaipur station redevelopment: ગાંધીનગર-જયપુર સ્ટેશન પુનઃવિકાસ કામ માટે બ્લૉકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત*
VGRC North Gujarat: એક નાનકડા વિચારથી ઔદ્યોગિક સામ્રાજ્ય સુધી: ઉત્તર ગુજરાતમાં યોજાનારી VGRC રજૂ કરશે વિકાસની બ્લૂપ્રિન્ટ, જે નિરમા ગ્રુપના સ્થાપક થકી પ્રેરિત
Exit mobile version