News Continuous Bureau | Mumbai
Western Railway: પશ્ચિમ રેલ્વેએ મુસાફરોની માંગ અને સુવિધા ને ધ્યાનમાં રાખીને અમદાવાદ-દાનાપુર વચ્ચે સાપ્તાહિક ઉનાળુ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો.
ટ્રેન નંબર અને સમયસૂચિ
ટ્રેન નંબર 09407/09408 14 ટ્રીપ્સ માટે ઓપરેટ થશે.
- ટ્રેન 09407 (Train 09407) 6 મે 2025 થી 17 જૂન 2025 (May 6, 2025 to June 17, 2025) સુધી દર મંગળવારે સવારે 09:20 (Morning 09:20 AM) અમદાવાદ થી ઉપડશે (Depart) અને બીજા દિવસે 19:00 દાનાપુર પહોંચશે.
- ટ્રેન 09408 (Train 09408) 7 મે 2025 થી 18 જૂન 2025 (May 7, 2025 to June 18, 2025) સુધી દર બુધવારે 22:30 (Night 22:30 PM) દાનાપુર થી ઉપડશે અને ત્રીજા દિવસે 06:00 (Third Day 06:00 AM) અમદાવાદ પહોંચશે.
માર્ગ અને સ્ટોપેજ વિગતો
આ ટ્રેન નડિયાદ, છાયાપુરી , રતલામ , ઉજ્જૈન , સંત હિરદારામ નગર, બીના, સાગર, દમોહ, કટની મુડવારા , સતના , માનિકપુર , પ્રયાગરાજ છિવકી , પંડિત દીન દયાલ ઉપાધ્યાય, બક્સર અને આરા સ્ટેશનો પર સ્ટોપ કરશે.
આ સમાચાર પણ વાંચો: Western Railway: પશ્ચિમ રેલવે એ યાત્રીઓની માંગને ધ્યાનમાં રાખીને કર્યું આ કામ
ટિકિટ બુકિંગ અને વધુ માહિતી
ટ્રેન નંબર 09407 (Train Number 09407) માટે બુકિંગ 02 મે 2025 થી IRCTC વેબસાઈટ અને પેસેન્જર રિઝર્વેશન સેન્ટરો પર શરૂ થશે.મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઇ વિગતવાર માહિતી મેળવી શકે.
