Site icon News Continuous Bureau | Mumbai

Mumbai: મુંબઈમાં આજથી મળશે નાક વાટે લેવાતી ઈન્કોન્હૅક કોવિડ રસીનો બૂસ્ટર ડોસ.. જાણો વિગતે અહીં..

Mumbai: મુંબઈમાં આજથી ૧૮થી ૫૯ વર્ષના લાભાર્થીઓને 1 નવેમ્બર, ૨૦૨૩થી નાક વાટે લેવામાં આવતી ઈન્કોવ્હૅક કોવિડ પ્રતિબંધક વેક્સિનનો પ્રતિબંધાત્મક (બૂસ્ટર) ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવવાની જાહેરાત પાલિકાના આરોગ્ય ખાતાએ કરી છે.

Mumbai Booster dose of Inconhack covid vaccine for nose will be available in Mumbai from today.. Know details here..

Mumbai Booster dose of Inconhack covid vaccine for nose will be available in Mumbai from today.. Know details here..

News Continuous Bureau | Mumbai

Mumbai: મુંબઈ (Mumbai) માં આજથી ૧૮થી ૫૯ વર્ષના લાભાર્થીઓને 1 નવેમ્બર, ૨૦૨૩થી નાક વાટે લેવામાં આવતી ઈન્કોવ્હૅક કોવિડ પ્રતિબંધક વેક્સિનનો પ્રતિબંધાત્મક (Incovac covid preventive vaccine) (બૂસ્ટર) ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવવાની જાહેરાત પાલિકાના આરોગ્ય ખાતાએ કરી છે.

Join Our WhatsApp Channel

આ પહેલા મુંબઈના તમામ ૨૪ વોર્ડમાં ૨૮ એપ્રિલ, ૨૦૨૩થી ૬૦ વર્ષથી ઉપરના નાગરિકોને તેમ જ ૨૩ જૂન, ૨૦૨૩થી આરોગ્ય કર્મચારી અને ફ્રન્ટ લાઈન કર્મચારીઓને નાક વાટે આપવામાં આવતી ઈન્કોવ્હૅક કોવિડ-૧૯ વૅક્સિનનો બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  Pakistan In WC 2023: શું પાકિસ્તાન હજી પણ વર્લ્ડ કપના સેમી ફાઈનલમાં પહોંચી શકે છે.. જાણો શું કહે છે સંપુર્ણ સમીકરણો.. વાંચો વિગતે અહીં..

બીજી રસી લેવાના છ મહિનાએ ઈન્કોવ્હૅકનો બૂસ્ટર ડોઝ લઈ શકાય છે….

તેમ જ રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ પાલિકા તરફથી 1 નવેમ્બર, ૨૦૨૩થી ઈન્કોવ્હૅકની રસી ૧૮ થી ૫૯ વર્ષના લાભાર્થીઓને બૂસ્ટર ડોઝ તરીકે આપવામાં આવી રહી છે. કોવિશિલ્ડ અથવા કોવૅક્સિનની બીજી રસી લેવાના છ મહિનાએ ઈન્કોવ્હૅકનો બૂસ્ટર ડોઝ લઈ શકાય છે.

કોવિશિલ્ડ અથવા કોવૅક્સિન સિવાય અન્ય કોઈ પણ વૅક્સિન માટે બૂસ્ટર ડોઝ તરીકે ઈન્કોવ્હૅક લઈ શકાશે નહીં એવી સ્પષ્ટતા પાલિકાના આરોગ્ય ખાતાએ કરી છે.

 

Vile Parle Marble Trader Fraud વિલેપાર્લે પૂર્વમાં માર્બલના વેપારીને ₹20 લાખનો ચૂનો, ક્રેડિટ સોસાયટીના ચેરમેન સામે પોલીસ ફરિયાદ
BMC Demolition Drive બીએમસીની મોટી કાર્યવાહી નાહર નગર રોડ પહોળો કરવા ૧૭ અવરોધરૂપ બાંધકામો પર ફરી વળ્યું બુલડોઝર
Mumbai Wedding Economy Boom 2026 લગ્નસરાની સિઝનમાં મુંબઈનું અર્થતંત્ર વેગ પકડશે 2 લાખ લગ્નોથી ₹1.20 લાખ કરોડના કારોબારનું અનુમાન
TV Actor Cheated ટીવી અભિનેતા આયુષ શાહ સાથે ₹૪.૪૪ કરોડની રોકાણ છેતરપિંડી મુંબઈમાં કોર્ટના આદેશ બાદ ૫ લોકો વિરુદ્ધ ગુનો દાખલ
Exit mobile version