Site icon

હવે મુંબઈની બેસ્ટ બસના ડ્રાઇવર-કંડકટર પર હાથ ઉગામ્યો છે તો ખબરદાર. એક ભાઈને 6 મહિનાની જેલ થઈ.

Mumbai sessions court-passes landmark judgement-BEST bus fight

News Continuous Bureau | Mumbai

મુંબઈના સિટી સિવિલ અને સેશન્સ કોર્ટે ( Mumbai sessions court ) એક મોટો ચુકાદો આપ્યો છે. શહેરના શાહુ નગર વિસ્તારમાં બસ સ્ટોપ પર એક વ્યક્તિ પાછળના  ( landmark  ) દરવાજા થી નીચે ઉતરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જ્યારે તેને કંડકટર દ્વારા રોકવામાં આવ્યો ત્યારે તેણે કંડકટરને  ( bus fight ) ધોઈ નાખ્યો. પરિણામ સ્વરૂપ કંડકટરને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. આ સંદર્ભે બેસ્ટ  ( BEST bus ) પરિવહન નિગમ દ્વારા સ્થાનીય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી અને ત્યાર બાદ કોર્ટ કેસ ( court ) ચાલ્યો હતો.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: શું તમને કોરોનાનો ચેપ લાગ્યો હતો? તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે

ચુકાદો શું છે ?

ગત સપ્તાહે આ કેસ સંદર્ભે ચુકાદો આવી ગયો છે અને કોર્ટે  ( court ) આરોપીને છ મહિના માટે જેલની સજા ફટકારી છે તેમજ 20,000 રૂપિયા દંડ કર્યો છે. સેશન્સ કોર્ટના ( sessions court )  જજમેન્ટ ને ( judgement )  ઘણું મહત્વ આપવામાં આવી રહ્યું છે કારણકે મુંબઈ શહેરમાં બેસ્ટ ના ડ્રાઇવર અને કંડકટર સાથે મારામારી કરવીએ સામાન્ય ઘટના છે. હવે આવું કરનાર તમામ લોકોને જેલની હવા ખાવી પડશે.

Instagram Filter Misleads: ઇન્સ્ટાગ્રામ ના ફિલ્ટરથી થયો ભ્રમ, 52 વર્ષની મહિલા ના પ્રેમમાં પડ્યો 26 વર્ષનો યુવાન, છેવટે આવો આવ્યો તેનો અંત
North Eastern Railway: પૂર્વોત્તર રેલવેમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે.
Northern Railway: ઉત્તર રેલવેના કઠુઆ-માધોપુર પંજાબ સેક્શનમાં બ્રિજ નંબર 17 પર મિસઅલાઇમેન્ટ થવાના કારણે રેલ ટ્રાફિક પ્રભાવિત
Coconut Farming Gujarat: ગુજરાતના દરિયાકાંઠાના અનેક ખેડૂતો શ્રીફળનું વાવેતર કરીને શ્રીમંત બન્યા
Exit mobile version