Site icon News Continuous Bureau | Mumbai

સાવધાન!!! મુંબઈ અને આસપાસના વિસ્તારમાં આ તારીખે વરસાદ માટે યલો એલર્ટ જાહેર.

હવામાન ખાતાના જણાવ્યાનુસાર અરબી સમુદ્રમાં અને બંગાળના ઉપસાગરમાં નૈઋત્યનું ચોમાસુ ફરીથી સક્રિય થઈ રહ્યું છે. 

બદલાઇ રહેલાં આવાં સાનુકુળ કુદરતી પરિબળોને પગલે હવામાન ખાતાએ મુંબઇ, થાણે ,પાલઘર  માટે યલો એલર્ટ જાહેર કરી 10,11-જુલાઇ દરમિયાન ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે

Join Our WhatsApp Channel

રાયગઢ,રત્નાગિરિ,સિંધુદુર્ગ જિલ્લામાં 9,10,11-જુલાઇ દરમિયાન ગાજવીજ અને તોફાની પવન સાથે  ભારેથી અતિ ભારે વર્ષા થવાની સંભાવના સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

આ ઉપરાંત આગામી 48 કલાક દરમિયાન મુંબઇમાં અને પરાંમાં હળવાંથી મધ્યમ વરસાદી ઝાપટાં પડે, જ્યારે અમુક પરાંમાં ભારે વરસાદી ઝાપટાં પડે તેવી આગાહી કરી છે.

હવે અમેરિકામાં જામ્યો સોશિયલ મીડિયા સામેનો જંગ. ડોનાલ્ડ ટ્રમ્પે ભર્યું પગલું… ગૂગલ, ફેસબુક અને ટ્વિટર ફફડી ઊઠયા. જાણો વિગત…

Bombay High Court Manual Scavenging હાથથી ગટર સફાઈના મુદ્દે બોમ્બે હાઈકોર્ટની વેધક ટિપ્પણી ‘આપણી માનસિકતા બદલાઈ નથી’
Jogeshwari Police Recovery જોગેશ્વરી પોલીસ બની દેવદૂત મૂકબધિર બાળકના ખોવાયેલા મોબાઈલની શોધખોળ કરી પરિવારને સોંપ્યો
Marine Drive Arms Seizure મરીન ડ્રાઇવ પર હડકંપ! ત્રણ પિસ્તોલ અને જીવંત કારતુસ સાથે ચાર કુખ્યાત શખ્સો ઝડપાયા
BMC Officials Arrested જપ્ત કરાયેલો સામાન છોડવા માટે માંગી લાંચ બીએમસીના બે અધિકારીઓ એસીબીના પંજામાં
Exit mobile version