Site icon

મુંબઈમાં ગુરુવારથી શુક્રવાર સુધી આટલા ટકા પાણીકાપ રહેશે; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 24 ઑગસ્ટ, 2021
મંગળવાર
મુંબઈમાં પાંજરાપોળ પમ્પિંગ સ્ટેશનમાં નવું પમ્પિંગ મશીન બેસાડવામાં આવવાનું છે એ મશીન માટે 900 મિલીમીટર વ્યાસ બેસાડવાનું કામ કરવામાં આવવાનું છે. આ કામ ગુરુવાર 26 ઑગસ્ટ, 2021થી 27 ઑગસ્ટ, 2021ના સવારના 8 વાગ્યા સુધી કરવામાં આવવાનું છે. આ 24 કલાક માટે પમ્પિંગ સ્ટેશન બંધ રહેશે. એથી આ સમય દરમિયાન પશ્ચિમ ઉપનગર અને દક્ષિણ મુંબઈમાં લાલબાગ તથા સાયનને છોડીને તથા પૂર્વ ઉપનગરમાં 10 ટકા પાણીકાપ રહેશે. આ સમય દરમિયાન પાણી સંભાળીને વાપરવાની મુંબઈ પાલિકાએ લોકોને અપીલ કરી છે.

કમાલ કહેવાય! 9 વર્ષના આ બાળકની ફોર્બ્સની યાદીમાં હૅટ્ટ્રિક, આટલા કરોડ રૂપિયાની આવક; જાણો વિગત

Join Our WhatsApp Community
Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version