Site icon

Mumbai: ખર્ચે પે ખર્ચા : ઉત્તર મુંબઈને પુર થી બચાવવા ૧૦૦ કરોડનો ધુમાડો. મુંબઈ મહાનગરપાલિકા ની નવી યોજના… તમને વિશ્વાસ છે?

Mumbai: ચોમાસા પહેલા, ચોમાસાની ઉપાય યોજના ના નામ પર આખા શહેરમાં ખોદકામ કરે છે. ત્યારબાદ ચોમાસુ આવતા રસ્તા પર ખાડા પડે છે. મુંબઈ મહાનગરપાલિકાની આવી સુપર ફ્લોપ અને ઘટિયા યોજનાઓની ભરમાર છે.

100 crore smoke to save North Mumbai from floods. New scheme of Mumbai Municipal Corporation

100 crore smoke to save North Mumbai from floods. New scheme of Mumbai Municipal Corporation

News Continuous Bureau | Mumbai 

Mumbai: મુંબઈ મહાનગરપાલિકા ( BMC ) મુંબઈ શહેરને પુરથી ( floods ) બચાવવા માટે સાંકડો કરોડ રૂપિયા ખર્ચ કરે છે. આ પૈસાને કારણે મહાનગરપાલિકાની તિજોરી પર મોટો બોજ પડે છે તેમ જ આ પૈસા મુંબઈ વાસીઓના ટેક્સના ( Tax ) પૈસા હોય છે. મસમોટી જાહેરાતો કર્યા પછી કામનું ઉદ્ઘાટન થાય છે અને ઠેક ઠેકાણે ખાડા ખોદવામાં આવે છે. ચોમાસા ( Monsoon ) પહેલા, ચોમાસાની ઉપાય યોજના ના નામ પર આખા શહેરમાં ખોદકામ કરે છે. ત્યારબાદ ચોમાસુ આવતા રસ્તા પર ખાડા પડે છે. મુંબઈ મહાનગરપાલિકાની આવી સુપર ફ્લોપ અને ઘટિયા યોજનાઓની ભરમાર છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  Mumbai : મુંબઈવાસીઓ એક નંબરના ભૂલક્કડ : ત્રણ વર્ષમાં આટલા હજાર મોબાઇલ બસમાં ભૂલી ગયા.

હવે આવી જ એક નવી યોજના ઉત્તર મુંબઈ માટે આવી રહી છે જે અંતર્ગત મલાડ, કાંદિવલી અને બોરીવલી વિસ્તારમાં પૂરને રોકવા માટે 100 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. જાહેર થયેલી માહિતી મુજબ બોરીવલીમાં ( Borivali ) લિંક રોડ અને ચંદાવરકર નાળા વચ્ચે કામકાજ કરવામાં આવશે. આ ઉપરાંત ગોરેગામમાં બાગુર નગર તેમજ બાંદ્રા ના પાલી ગામમાં આરસીસી બ્લોક બેસાડવામાં આવશે.

આ બધા કામ કર્યા પછી કયા વિસ્તારમાં પાણી નહીં ભરાય તેવી કોઈ બાહેધરી આપવામાં આવી નથી.

Dahisar: દહિસરમાં નિર્માણાધીન સાઇટની દીવાલ ધરાશાયી: એસ.વી. રોડ પર કાટમાળ પડતા ભાગદોડ; માનવ કલ્યાણ હોસ્પિટલ પાસે મોટી જાનહાનિ ટળી.
BMC Construction Pollution Action 2026: મુંબઈની હવા સુધારવા BMC એક્શન મોડમાં: ૧,૦૮૨ સ્થળોએ તપાસ, ૯૩ બાંધકામોને ‘સ્ટોપ વર્ક’ નોટિસ; પ્રદૂષણ ફેલાવતા બિલ્ડરો સામે લાલ આંખ.
Worli Sewri Elevated Road Accident: વરલી-શિવડી એલિવેટેડ રોડના કામમાં જીવલેણ બેદરકારી: પરેલમાં ઊંચાઈ પરથી સળિયો પડતા રાહદારી યુવાન લોહીલુહાણ; સેફ્ટી નેટનો અભાવ.
Mumbai Drug Bust: મુંબઈમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ: ₹૨.૮૧ કરોડનું ‘હાઈ-ગ્રેડ’ ચરસ જપ્ત; નેપાળી દાણચોરો અને વિલે પાર્લેનું પેડલર દંપતી ઝડપાયું.
Exit mobile version