Site icon

મલબાર હિલમાં દરિયામાં તરવા ગયેલા બે બાળકોના ડૂબી જવાથી મૃત્યુઃ આટલા લોકોને બચાવી લીધા; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 5 ઓક્ટોબર,  2021

Join Our WhatsApp Community

મંગળવાર.

દરિયાના ઊંડા પાણીમાં નહીં ઉતરવાની સલાહને અવગણના કરનારાઓને મોતને ભેંટવું પડે છે.  મલબાર હિલમાં પ્રિયદર્શની પાર્ક પાસે દરિયામાં તરવા ઉતરેલા 8 લોકોમાંથી 2 સગીર વયના બાળકોના  ડૂબી જવાથી મૃત્યુ થયા હતા. છ લોકોને બચાવી લેવામાં સફળતા  મળી હતી.

સારા સમાચારઃ મુંબઈમાં ઈલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવા આટલા સ્થળોએ ઊભા કરાશે ચાર્જિંગ સ્ટેશન; જાણો વિગત

ફાયરબ્રિગેડના જણાવ્યાં સોમવારે સાંજના લગભગ 5.30 વાગે આ બનાવ બન્યો હતો.  મૃતકોમાં 15 વર્ષના રહેમાન રિઝવા શેખ અને 12 વર્ષના મોહમ્મદ દિલશાદ શેખનો સમાવેશ થાય છે. આઠ જણ તરવા માટે દરિયામાં ઉતર્યા હતા. તેમને દરિયાની ઊંડાઈનો અંદાજ નહીં આવતા દરિયાના પાણીમાં ખેંચાઈ ગયા હતા. સગીર વયના બે બાળકો પાણીમાં તણાઈ ગયા હતા. જયારે બાકીના 6 લોકો માંડ માંડ પોતાની જાતને બચાવી લીધી હતી. પરંતુ બે બાળકોના પાણીમાં ડૂબી જવાથી મોત થયા હતા.

Mumbai’s Charity Scam Busted:મુંબઈમાં ‘દાનવીર’ બનીને સોનાની ચેન સેરવતો રીઢો ઠગ ઝડપાયો: અંધેરી પોલીસે કલ્યાણથી દબોચ્યો; ગુજરાત અને તેલંગણા સુધી ફેલાયેલું હતું છેતરપિંડીનું નેટવર્ક.
Mumbai Police Recruitment Scam: મુંબઈ પોલીસ ભરતીમાં હાઈટેક ચોરી: દોડની કસોટીમાં ઈલેક્ટ્રોનિક ચિપ સાથે ચેડાં કરનારા ૪ ઉમેદવારો વિરુદ્ધ FIR.
Violent Clash Over ₹10 Coriander: મુંબઈમાં માત્ર ₹૧૦ની કોથમીર માટે લોહીયાળ જંગ: કુર્લામાં શાકભાજી વાળાએ ગ્રાહકના માથામાં છરી ઝીંકી; સામાન્ય વિવાદે લીધો હિંસક વળાંક.
Kalyan Station Viral Video: કલ્યાણ રેલવે સ્ટેશન પર રૂંવાડા ઉભા કરી દે તેવી ઘટના: મહિલાને વાળ પકડીને ચાલતી લોકલ ટ્રેનમાંથી નીચે ખેંચી; શરમજનક વીડિયો થયો વાયરલ.
Exit mobile version