Site icon

બાંદ્રા ખાતે મીઠી નદી પાસે બે યુવકો ડૂબ્યા- બચાવ કાર્ય ચાલુ- જુઓ વિડિયો. 

News Continuous Bureau | Mumbai

મુંબઈમાં ગુરુવારે રાત્રે માહિમ વિસ્તારમાં મીઠી નદીમાં બે યુવકોના ડૂબી જવાની ઘટના સામે આવી છે.

Join Our WhatsApp Community

પ્રાપ્ત જાણકારી મુજબ બે માંથી એક  યુવકનો મૃતદેહ મળી આવ્યો છે.

જોકે મધ્યરાત્રિમાં ભરતીના કારણે ફાયર બ્રિગેડ બચાવ કામગીરી કરી શકી ન હતી. ભરતી ઓસર્યા બાદ ફાયર બ્રિગેડે વહેલી સવારથી બચાવ કામગીરી શરૂ કરી છે.  

દરમિયાન બીજા યુવકને શોધવા માટે ફાયર બ્રિગેડ દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે.

કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈમાં વરસાદને કારણે અન્ય યુવકનો મૃતદેહ મળવો મુશ્કેલ છે.

 

આ સમાચાર પણ વાંચો : ઇડી બાદ હવે આવકવેરા વિભાગે બોલાવ્યો સપાટો- જાલનામાં સ્ટીલ કંપની પર દરોડા- 32 કિલો સોનું સહિત મળ્યો અધધ આટલા કરોડ રૂપિયાનો પહાડ- જુઓ વીડિયો

Mira-Bhayandar Permit Scam:મીરા-ભાયંદર ઈ-રિક્ષા પરમિટમાં મોટું કૌભાંડ? બોગસ દસ્તાવેજોના આધારે રોહિંગ્યાઓને પરમિટ અપાયાનો પૂર્વ ધારાસભ્યનો સનસનાટીભર્યો દાવો
Andheri Robbery Case:ખાખી વર્દીમાં લૂંટારો: અંધેરીમાં ₹25 લાખની લૂંટ કરનાર પોલીસ કોન્સ્ટેબલ સહિત 4 ઝડપાયા, તમામ રકમ રિકવર
Dindoshi Clash:દિન્ડોશીના સંતોષ નગરમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો: પોલીસના બળપ્રયોગમાં એક છોકરો ગંભીર ઈજાગ્રસ્ત
Mumbai Crime: ચર્ચગેટના ટાટા ગાર્ડનમાં લોહિયાળ ખેલ: ૫૫ વર્ષીય પ્રોઢની પથ્થરના ઘા ઝીંકી નિર્મમ હત્યા, હુમલાખોર ફરાર
Exit mobile version