Site icon

બાપ રે!! એક દિવસમાં આટલા બધા લોકો માસ્ક વગર પકડાયા. બની ગયો રેકોર્ડ… આટલા રૂપિયાનો દંડ વસૂલાયો. 

મુંબઈ મહાનગરપાલિકા અને મુંબઇ પોલીસે માસ્ક ન પહેરનાર લોકોની વિરુદ્ધમાં ઝુંબેશ શરૂ કરી છે.

આ ઝુંબેશ હેઠળ મંગળવારે એક દિવસમાં ૨૩,૦૦૦ લોકોને માસ્ક વગર પકડી પાડવામાં આવ્યા હતા. 

Join Our WhatsApp Community

આ તમામ લોકો પાસેથી કુલ ૪૫ લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.

આટલા બધા લોકો પાસેથી 45 લાખ રૂપિયા વસૂલવા એ અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ છે.

BMC Job Scam Mumbai: BMCમાં નોકરીના બહાને શિક્ષિત યુવાનો સાથે ₹૨૩.૪૩ લાખની ઠગાઈ; નકલી આઈડી કાર્ડ અને લેટર્સ પધરાવ્યા
Bhandup Fire : ભાંડુપ સ્ટેશન રોડ પર દુકાનોમાં ભીષણ આગ: ધુમાડાના ગોટાથી વિસ્તારમાં ભયનો માહોલ, ફાયર બ્રિગેડની કામગીરી ચાલુ
Mystery Death:જગજીવન રામ હોસ્પિટલના રૂમમાંથી મહિલા ડોક્ટરની લાશ મળી; રહસ્યમય સંજોગોમાં મોત
Dahisar Murder Case: બાઇક પાર્કિંગના વિવાદમાં યુવકની કરપીણ હત્યા; પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચ્યો
Exit mobile version