Site icon

બોમ્બે હાઈકોર્ટે વિરારની 27 ઈમારતો માટે ઓક્યુપન્સી સર્ટિફિકેટનો આદેશ આપતાં 1,000 ફ્લેટ ખરીદનારાઓને મોટી રાહત

1,000 થી વધુ ફ્લેટ ખરીદનારાઓને મોટી રાહત આપતા, બોમ્બે હાઈકોર્ટે શુક્રવારે વસઈ વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનને 4 અઠવાડિયામાં ઓક્યુપન્સી સર્ટિફિકેટ (OC) આપવાનો નિર્દેશ આપ્યો છે.

27 Building in Virar to get OC, Judgement in favor of home

બોમ્બે હાઈકોર્ટે વિરારની 27 ઈમારતો માટે ઓક્યુપન્સી સર્ટિફિકેટનો આદેશ આપતાં 1,000 ફ્લેટ ખરીદનારાઓને મોટી રાહત

News Continuous Bureau | Mumbai

ફ્લેટ ખરીદનાર લોકોને રાહત આપતા બોમ્બે હાઈકોર્ટે આશરે 1000 ફ્લેટ ધારકોને ઓક્યુપેશન સર્ટિફિકેટ આપવાનો હુકમ કર્યો છે. વાત એમ છે કે વિરાટ સ્થિત એક મોટા પ્રોજેક્ટમાં કુલ 96 બિલ્ડીંગોને ઓક્યુપેશન સર્ટિફિકેટ આપવામાં આવી હતી પરંતુ 27 બિલ્ડિંગોને નકારવામાં આવ્યું હતું.

Join Our WhatsApp Community

આ સંદર્ભે પાલિકાની દલીલ હતી કે સર્વેક્ષણ દરમિયાન અમુક ગેરરીતિઓ દેખાય છે. ત્યારે તમામ ફ્લેટ ધારકોએ આ સંદર્ભે બોમ્બે હાઈકોર્ટમાં યાચિકા દાયર કરી હતી. . આશરે બે વર્ષ સુધી લોકોને ઓક્યુપેશન સર્ટિફિકેટ ન આપવાને કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. . બોમ્બે હાઈકોર્ટે જજમેન્ટ આપતા જણાવ્યું છે કે પ્રથમ દ્રષ્ટિએ ડેવલોપર દ્વારા તમામ કાયદાઓનું પાલન કર્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. આ પરિસ્થિતિમાં લોકોને ઓક્યુપેશન સર્ટિફિકેટથી રોકવા યોગ્ય નથી.

બોમ્બે હાઈકોર્ટના આ જજમેન્ટને કારણે આશરે 1000 જેટલા પરિવારોને રાહત મળી છે .

આ સમાચાર પણ વાંચો : આ રાજ્યમાં મુસ્લિમો માટે 4 ટકા અનામત રદ, ચૂંટણી પર નજર રાખી રહી છે ભારતીય જનતા પાર્ટી

Cocaine: મુંબઈ એરપોર્ટ પર અધધ આટલા કરોડનું કોકેઇન જપ્ત; મહિલાની ધરપકડ
Shinde Sena: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: ઠાકરે બંધુઓ નજીક આવતા જ શિંદેસેનાનો ‘ભાવ’ વધ્યો, BJP સમક્ષ મૂકી આ મોટી શરત
Passenger Holding Area: રેલવે પ્રવાસીઓ માટે મોટા સમાચાર! ગીર્દી નિયંત્રિત કરવા બનશે ‘પેસેન્જર હોલ્ડિંગ એરિયા’; મુંબઈમાં કયા સ્ટેશનો પર હશે આ સુવિધા?
Mumbai hostage incident: ૭ કલાકનો હાઈ-વોલ્ટેજ ડ્રામા: મુંબઈના RA સ્ટુડિયોમાં ઓડિશનથી એન્કાઉન્ટર સુધીનો ખેલ, જુઓ બંધક કટોકટીની સંપૂર્ણ ટાઇમલાઇન.
Exit mobile version