News Continuous Bureau | Mumbai
મુંબઈ: મુંબઈના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ વિભાગે એક મુસાફરની ધરપકડ કરી છે, જેની પાસેથી તેના સામાનમાં છુપાયેલા 67 વિદેશી પ્રાણીઓ મળી આવ્યા છે. આ મુસાફર બેંગકોકથી આવ્યો હતો અને રવિવારે સવારે તેની ધરપકડ કરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : Mumbai reservoirs water stock: વરસાદની વધુ એક ઇનિંગને કારણે મુંબઈના જળાશયોમાં પાણીનો વિપુલ જથ્થો.
Mumbai Airport exotic animals અધિકારીઓએ જણાવ્યું કે, જપ્ત કરાયેલા પ્રાણીઓમાં કાચબા, મીરકૅટ, હાયરાક્સ, સુગર ગ્લાઇડર, તેમજ દુર્લભ અને લુપ્તપ્રાય મોનિટર ગરોળીઓનો સમાવેશ થાય છે. વાઇલ્ડલાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરોએ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ આ જીવંત પ્રજાતિઓને પાછી મોકલવાનો આદેશ આપ્યો છે. આ પ્રાણીઓને બેંગકોક પરત મોકલી દેવામાં આવ્યા છે.