મુંબઈમાં છેલ્લા 24 કલાક 714 નવા કોવિડ -19ના કેસ નોંધાયા છે અને 13 દર્દીઓનાં મોત થયા છે.
આ સાથે શહેરમાં કોરોના કેસની સંખ્યા વધીને 2,92,722 પર પહોંચી ગઈ છે.
છેલ્લા 24 કલાક માં 594 દર્દીઓને હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી છે.
હાલ શહેરમાં 8,292 કોરોનાના સક્રિય કેસ છે.