Site icon News Continuous Bureau | Mumbai

રાજ ઠાકરે ઈમ્પેક્ટ મુંબઈમાં ૧૧૪૪ મસ્જિદોએ લાઉડ સ્પીકર માટે કરી અરજી, પોલીસે આટલાને આપી મંજૂરી

News Continuous Bureau | Mumbai

રાજ ઠાકરેની(Raj thackeray) ધમકી પછી અનેક મસ્જિદોએ પોતાના લાઉડસ્પીકરને(Loudspeaker) કાયદેસર બનાવવા માટેની કવાયત શરુ કરી છે. આ માટે મુંબઈની 1144 મસ્જીદોએ લાઉડસ્પીકરને કાયદેસર બનાવવા અરજી કરી છે. 

Join Our WhatsApp Channel

મુંબઈ પોલીસે(Mumbi Police) આમાંથી કુલ 803 અરજીઓને મંજુર કરી છે. જ્યારેકે અન્ય મસ્જિદો(mosque) પરના લાઉડ સ્પીકરોની અરજી વિચારાધીન છે. 

હાલ અનેક જગ્યાએ મસ્જીદોએ લાઉડ સ્પીકર પર અજાન(Azan) વગાડવાનું બંધ કર્યું છે.

આ સમાચાર પણ વાંચો :  રાણા દંપતી મુશ્કેલીમાં વધારો, ખારના ઘરમાં ગેરકાયદે બાંધકામ; BMCની ટીમ આજે કરશે ઈન્સ્પેકશન જાણો વિગતે.

Kandivali High Rise Fire કાંદિવલી વેસ્ટની ‘ઓએસકે હેરિટેજ’ બિલ્ડિંગમાં આગ ફાટી નીકળી; ૧૦મા માળે ધુમાડાના ગોટા વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન
Ghatkopar Minor Attack ઘાટકોપરમાં ૧૩ વર્ષના સગીર પર જીવલેણ હુમલો ગળામાં સોય કે ઈન્જેક્શન ભોંકી દેતાં બેભાન, ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ
Dharavi Sex Trafficking Racket ધારાવીમાં સેક્સ ટ્રાફિકિંગ રેકેટનો પર્દાફાશ ક્રાઈમ બ્રાન્ચે 16 વર્ષની સગીરાને મુક્ત કરાવી, મહિલા સહિત બે આરોપી જેલભેગા
Juhu Woman Drug Peddler જુહુમાંથી કુખ્યાત મહિલા ડ્રગ પેડલર ઝડપાઈ નશાકારક પદાર્થોનો મોટો જથ્થો જપ્ત, સાંતાક્રુઝ પોલીસે NDPS હેઠળ ગાળિયો કસ્યો
Exit mobile version