Site icon News Continuous Bureau | Mumbai

દક્ષિણ મુંબઈમાં એક ફ્લેટ અધધ.. ૩૬ કરોડમાં વેચાયો. તે પણ આટલો નાનો ફ્લેટ?

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,

મુંબઈ

Join Our WhatsApp Channel

05 ફ્રેબ્રુઆરી 2021 

દક્ષિણ મુંબઈમાં એક ફ્લેટ પ્રતિ સ્ક્વેર ફૂટ 113000 રૂપિયા પ્રમાણે વેચાયો. આ ભાવ વર્ષ ૨૦૨૦ના પ્રત્યેક સોદા કરતા ઊંચો ભાવ છે. આ ફ્લેટ કારમિશેલ રેસીડેન્સી નામની ઇમારતમાં સાતમા માળે આવેલો છે.ફ્લેટ નું કુલ ક્ષેત્રફળ 3100 સ્ક્વેરફુટ છે તેમજ ફ્લેટની સાથે ૪ ગાડી પાર્કિંગ અવેલેબલ છે.   આ ડીલ સૌથી મોંઘી ડીલ છે તેમજ તેના સ્ટેમ્પ ડ્યુટી રજીસ્ટ્રેશન માટે ૭૨ લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.

ગત વર્ષે આ ઇમારતમાં એક ફ્લેટ દોઢ લાખ રૂપિયા સ્ક્વેરફુટ પ્રમાણે વેચાયો હતો. પરંતુ તે ફ્લેટ અને હાલમાં વેચાયેલા ફ્લેટમાં ફરક છે.

આમ રિયલ એસ્ટેટની મોંઘી ડીલ થઈ છે.

 

Mumbai Diwali Fire Incidents મુંબઈમાં બે દિવસમાં દિવાળી દરમિયાન આગની 89 ઘટનાઓ અંધેરીમાં હાઇરાઇઝ બિલ્ડિંગમાં લિફ્ટમાં ફસાવાથી સિક્યોરિટી ગાર્ડનું મોત
Mumbai Local Train Disruption સવાર સવારમાં મુંબઈકરોના હાલ બેહાલ ફટાકાના કારણે રેલવે સિગ્નલને લાગી આગ
Mumbai Water Shortage મુંબઈમાં પાણીનું ગંભીર સંકટ તળાવોમાં જળસ્તર ઘટતા BMC એ રાજ્ય સરકાર પાસે માગ્યો વધારાનો જથ્થો
Tiger Shroff Firing Investigation કરનાલથી મુંબઈ સુધીનું હવાલાUPI નેટવર્ક બેનકાબ, બિશ્નોઈ ગેંગે શૂટર્સને ફંડિંગ પૂરું પાડવા રિક્ષાચાલકોના બેંક એકાઉન્ટ્સનો કર્યો ઉપયોગ
Exit mobile version