Site icon

મુંબઈ લોકલ ટ્રેનના મુસાફરો માટે મહત્વના સમાચાર. આજે રાતથી વસઈ રોડ અને ભાયંદર રેલવે સ્ટેશનની વચ્ચે આટલા કલાકનો મેગા બ્લોક રહેશે.

Central Railway to operate traffic blocks for maintenance work on Bhivpuri Road-Karjat down line

મધ્ય રેલવે ભિવપુરી રોડ-કર્જત ડાઉન લાઇન પર મેન્ટેનન્સના કામ માટે નાઇટ બ્લોકનું સંચાલન કરશે, ‘આ’ લોકલ ટ્રેન રહેશે રદ

News Continuous Bureau | Mumbai

 પશ્ચિમ રેલવે દ્વારા રેલવે ટ્રેક અને સિગ્નલિંગ યંત્રણાના મેઈન્ટેનન્સ માટે આજે રાતના વસઈ રોડ અને ભાયંદર રેલવે સ્ટેશનની વચ્ચે અપ ફાસ્ટ લાઈનમાં રાતના 11.30 વાગ્યાથી રાતના 3 વાગ્યા સુધી એમ ચાર કલાકનો જમ્બો બ્લોક લેવામાં આવશે, જ્યારે વસઈ રોડ અને ભાયંદર સ્ટેશનની વચ્ચે ડાઉન ફાસ્ટ લાઈનમાં રાતના 1.15 વાગ્યાથી વહેલી પરોઢના 4.45 વાગ્યા સુધી, એમ સાડા ત્રણ કલાકનો બ્લોક રહેશે. આ બ્લોક દરમિયાન અમુક ટ્રેનો રદ રહેશે. 

Join Our WhatsApp Community

 આ સમાચાર પણ વાંચો : રેલવે યાત્રીઓ માટે સારા સમાચાર, મુંબઈ- અમદાવાદ તેજસ ટ્રેન હવે અઠવાડિયાના આટલા દિવસ દોડશે; જાણો વિગતે

જોકે સારી વાત એ છે કે રવિવારના દિવસે દિવસ દરમિયાન કોઈપણ બ્લોક રહેશે નહીં. આ માહિતી રેલવે વિભાગે પ્રેસ રિલીઝ થી બહાર પાડી છે.

BMC: આઝાદ મેદાન પાસેના ખાઉ ગલીના સ્ટોલ ને લઈને BMCએ લીધો મોટો નિર્ણય,વેપારીઓ થયા ચિંતિત
Mumbai-Pune Expressway: મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર મેગાબ્લોક, મુસાફરી કરતા પહેલા જાણી લો સમય અને વૈકલ્પિક માર્ગો વિશે સંપૂર્ણ માહિતી
Versova-Dahisar Coastal Road: વર્સોવા-દહિસર કોસ્ટલ રોડમાં આવ્યું વિઘ્ન, સાત વર્ષ જૂનો આ પુલ બન્યો કામ માં અવરોધ
Eknath Shinde: વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્ય ઇમર્જન્સી સેન્ટરની મુલાકાત લીધી
Exit mobile version