Site icon

મુંબઈના માહિમ-બાંદ્રાના આ વિસ્તારમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી.. જુઓ વિડીયો

આગ બાદ વીડિયોમાં ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળી રહ્યા છે. તે જ સમયે, આગની માહિતી મળ્યા જ ફાયર એન્જિન ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

A massive broke out in Mumbai's Mahim-Bandra reclamation area

મુંબઈના માહિમ-બાંદ્રાના આ વિસ્તારમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી.. જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

મુંબઈના માહિમ-બાંદ્રા રિક્લેમેશન વિસ્તારમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આગ બાદ વીડિયોમાં ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળી રહ્યા છે. તે જ સમયે, આગની માહિતી મળ્યા જ ફાયર એન્જિન ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.આ ઉપરાંત પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડ, પોલીસ અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.  અત્યાર સુધીના સમાચારો અનુસાર આગ પર હજુ સુધી કાબૂ મેળવી શકાયો નથી. જો કે આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.. હાલ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. ઘટનાને લગતી વધુ વિગતોની હજુ રાહ જોવાઈ રહી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો:   લ્યો બોલો.. ઉદ્ઘાટનના 24 કલાકમાં જ મહારાષ્ટ્રના આ હાઈવે પર થયો અકસ્માત, બે કાર વચ્ચે થઇ જોરદાર ટક્કર..

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version