Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈને અડીને આવેલા આ વિસ્તારમાં રીક્ષા ચાલકની ગુંડાગીરી, મુસાફરને નજીવી બાબતમાં ઢોર માર માર્યો.. જુઓ વિડીયો..

A Passenger Was Beaten With A Stick By A Rickshaw Driver In Dombivli

મુંબઈને અડીને આવેલા આ વિસ્તારમાં રીક્ષા ચાલકની ગુંડાગીરી, મુસાફરને નજીવી બાબતમાં ઢોર માર માર્યો.. જુઓ વિડીયો..

News Continuous Bureau | Mumbai

મુંબઈને અડીને આવેલા ડોમ્બીવલીમાં વધુ એક વખત ગુંડાગીરી જોવા મળી છે. અહીં એક રિક્ષાચાલકે મુસાફરને લાકડી વડે માર મારવાની ઘટના સામે આવી છે.

જાણવા મળી રહ્યું છે કે મુસાફરે વધેલ ભાડું આપવાની ના પાડતા રિક્ષા ચાલકે આ કૃત્ય કર્યું હતું. આ મારપીટની ઘટના ઈન્દિરા ચોકના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. કલ્યાણ, ડોમ્બિવલીમાં રિક્ષા ચાલકોની મનમાની વધી ગઈ છે. મોટાભાગના રિક્ષા ચાલકો સગીર છે, તેઓ યુનિફોર્મ પહેરતા નથી, મુસાફરોનું પરિવહન કરે છે. જોકે આ રિક્ષાચાલકો રિક્ષા સ્ટેન્ડ પર ઊભા રહીને મુસાફરોની હેરફેર કરવાને બદલે અહીં વ્યસ્ત રસ્તાઓ અને રેલવે સ્ટેશનના પ્રવેશદ્વાર પર રોકીને મુસાફરોનું પરિવહન કરે છે. આરટીઓ, વાહનવ્યવહાર વિભાગ આવા રીક્ષા ચાલકોની માહિતી લઇ તેમના લાયસન્સ રદ કરે તેવી માંગ મુસાફરોમાંથી પ્રબળ બની રહી છે.

આ સમાચાર પણ વાંચો : પાકિસ્તાનમાં ખાદ્ય સંકટ.. લોટની એક થેલી માટે મારી રહ્યા છે વલખાં, લોટની લૂંટ માટે મારામારી થાય છે.. જુઓ વિડીયો..

Dahisar Senior Citizen Digital Arrest મુંબઈમાં સિનિયર સિટીઝનને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી ₹૧૧.૭૦ લાખ પડાવનાર જોગેશ્વરીનો યુવક ઝડપાયો સીબીઆઈના નામે ધમકાવ્યા હતા
Mumbai Cyber Fraud Digital Arrest ટેરર ફંડિંગના નામે વરિષ્ઠ મહિલાને ૧૪ દિવસ ‘ડિજિટલ અરેસ્ટ’ રાખી ₹૬૧.૪૭ લાખ પડાવ્યા મુંબઈમાં સાયબર ઠગોનો આતંક
Borivali Share Market Investment Fraud શેરબજારમાં રોકાણના નામે ₹૭૭.૪૫ લાખની ઠગાઈ આચરનાર વોન્ટેડ આરોપી બે વર્ષે બોરીવલીથી ઝડપાયો વૃદ્ધ વેપારી બન્યા હતા શિકાર
Mumbra Heavy Deposit Scheme Fraud મુંબ્રામાં ‘હેવી ડિપોઝિટ સ્કીમ’ના નામે ૨૦થી ૨૫ નાગરિકો સાથે ₹૫૫.૧૫ લાખની છેતરપિંડી પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી
Exit mobile version