Site icon News Continuous Bureau | Mumbai

‘મુંબઈના રસ્તા’ અને ‘મુંબઈનો ટ્રાફિક’ આખા વિશ્વમાં બદનામ, એક સર્વેક્ષણમાં થયો ખુલાસો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 24 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

મુંબઈના લોકો વર્ષોથી રસ્તા અને ટ્રાફિકની સમસ્યાઓથી હેરાન છે. એવામાં આ વિષય પર વૈશ્વિક સ્તરે એક સર્વેક્ષણ થયું છે. એમાં 36 શહેરોનો સમાવેશ હતો. આ સર્વેમાં એવું તારણ નીકળ્યું છે કે મુંબઈમાં વાહન ચલાવવું સહુથી ત્રાસદાયક છે.

 મુંબઈ, દિલ્હી, પૅરિસ, ન્યૂ યૉર્ક , પેરુનું લિમા શહેર, ચીનનાં ત્રણ શહેર સહિત વિશ્વનાં અન્ય ૨૮ શહેરોનો સર્વે કરાયો હતો. શહેરનાં કુલ વાહનોની સંખ્યા, ટ્રાફિકની તીવ્રતા, રસ્તાઓની ગુણવત્તા, સાર્વજનિક વાહનવ્યવહારના પર્યાય, દર વર્ષે થતા માર્ગ-અકસ્માતની સંખ્યા જેવા વિષયોને આધારે ૧0 અંકમાંથી માર્ક અપાયા હતા.  સહુથી વધુ માર્ક મેળવનાર શહેર વાહનચાલકો માટે વધુ ત્રાસદાયક. એમાં મુંબઈને સહુથી વધુ ૭.૫ ગુણ મળ્યા છે. સહુથી ઓછા ૨.૧ માર્ક મેળવનાર પેરુનું લિમા શહેર છે.

ભાજપના આ નેતાએ મહારાષ્ટ્ર સરકારને ફરી કોલ્હાપુર જવાની ચીમકી આપી; જાણો વિગત 

મુંબઈ બાદ પૅરિસ, જકાર્તા, દિલ્હી અને ન્યૂ યૉર્કનો નંબર વાહનવ્યવહાર માટે તણાવપૂર્ણ શહેરોમાં છે.

Mumbai Fire Incidents ઉજવણી બની આફત મુંબઈમાં 5 દિવસમાં ફટાકડાથી 333 ઠેકાણે આગની ઘટનાઓ, એક કિશોરે જીવ ગુમાવ્યો
Mumbai Diwali Fire Incidents મુંબઈમાં બે દિવસમાં દિવાળી દરમિયાન આગની 89 ઘટનાઓ અંધેરીમાં હાઇરાઇઝ બિલ્ડિંગમાં લિફ્ટમાં ફસાવાથી સિક્યોરિટી ગાર્ડનું મોત
Mumbai Local Train Disruption સવાર સવારમાં મુંબઈકરોના હાલ બેહાલ ફટાકાના કારણે રેલવે સિગ્નલને લાગી આગ
Mumbai Water Shortage મુંબઈમાં પાણીનું ગંભીર સંકટ તળાવોમાં જળસ્તર ઘટતા BMC એ રાજ્ય સરકાર પાસે માગ્યો વધારાનો જથ્થો
Exit mobile version