Site icon

આખરે મુંબઈના પ્રાણીઓમાં પણ પેસી આવ્યો આ રોગ- શંકાસ્પદ કેસના નમૂના હોસ્પિટલે મોકલ્યા ટેસ્ટ માટે- જાણો વિગત

News Continuous Bureau | Mumbai

રાજ્યમાં પ્રાણીઓમાં(animals) લમ્પીનું(Lumpy) જોખમ વધી રહ્યું છે ત્યારે ગોરેગામની(Goregaon) એનિમલ હોસ્પિટલમાં(animal hospital) પણ લમ્પીના લક્ષણો(Lumpy symptoms) ધરાવતી શંકાસ્પદ ગાય મળી આવી છે. તેથી સંબંધિત ગાયના નમૂના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી(National Institute of Virology) (NIV) પુણેમાં(Pune) તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

Join Our WhatsApp Community

આ દરમિયાન મુંબઈમાં રાજ્ય સરકાર(State Govt) અને પાલિકાના માધ્યમથી બે હજાર ગાયને લમ્પી પ્રતિબંધક વેક્સિનેશન(Lumpy preventive vaccination) કરવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : માસ્ક ફરજિયાત અને દંડ વસૂલી કયા કાયદા હેઠળ કરી- જવાબ આપો- હાઈકોર્ટે BMCને આપ્યો આટલા  સપ્તાહનો સમય

મુંબઈમાં કોરોના નિયંત્રણમાં આવી ગયો છે. તો હવે ગોવંશીય જાનવરોમાં(bovine animals) લમ્પી નામની બીમારીનું પ્રમાણ વધી રહ્યું છે. જળગાંવ જિલ્લાના(Jalgaon district) રાવેર તાલુકામાં ઓગસ્ટમાં  સૌ પહેલા જાનવરમાં લમ્પીના લક્ષણો જણાયા હતા. ત્યારબાદ સમગ્ર જિલ્લામાં 185 જાનવરોને લમ્પીનો ચેપ લાગ્યો હતો. તેમાં 29 જાનવરોના મૃત્યુ થઈ ચૂક્યા છે. તેથી પાલિકાએ પણ તકેદારી લેવાનું ચાલુ કરી દીધું છે. જેમાં મુંબઈના ગોળાશાલ, તબેલાઓમાં તપાસ કરવામાં આવી રહી છે. આવશ્યક ઠેકાણે પેસ્ટ કંટ્રોલ કરવામાં આવી રહ્યું છે.
 

Thane Investment Scam: 500 કરોડનું મહા-કૌભાંડ: 11,000 રોકાણકારોને લૂંટનારી ગેંગના ત્રણ સૂત્રધારો ગુજરાતથી ઝડપાયા
Mumbai Police Fraud: મુંબઈ પોલીસમાં જ ‘મોટું ગાબડું’: હોંગકોંગ ઇન્વેસ્ટમેન્ટના નામે સાથી અધિકારીએ જ પોલીસકર્મીને ₹92.5 લાખમાં નવડાવ્યા
Bangladeshi Infiltrators Powai: પવઈમાં પોલીસની મોટી કાર્યવાહી: નકલી આધાર કાર્ડ સાથે રહેતા બે બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા
Digital Arrest Scam:મુંબઈમાં સાયબર ઠગાઈની મોટી ઘટના: નિવૃત્ત અધિકારીને ‘ડિજિટલ અરેસ્ટ’ ના નામે ₹1.27 કરોડનો ચૂનો લગાડ્યો
Exit mobile version