Site icon

અરે વાહ! મુંબઈગરાની સેવામાં હવે આવશે આટલી ઈલેક્ટ્રિકલ ડબલડેકર એસી બસ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,26 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

બુધવાર.

મુંબઈગરાની સેવામાં હવે બેસ્ટ ઉપક્રમની એરકંડિશન્ડ(એસી) ડબલ ડેકર બસ હાજર થવાની છે. બેસ્ટ પ્રશાસને 900 ડબલડેકર એસી ઈલેક્ટ્રિક બસ ખરીદવાનો નિર્ણય લીધો છે. તેની પાછળ લગભગ 3,000 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે.

ભાડા પર લેવામાં આવનારી આ ડબલ ડેકર ઈલેક્ટ્રિક બસ લેવા માટે ઓક્ટોબર 2021માં ટેન્ડર મગાવવામાં આવ્યા હતા. તેને પ્રતિસાદ મળ્યો નહોતો. હવે બેસ્ટના કાફલામાં 900 ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ ભાડા સમાવી  લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મૂળ પ્રસ્તાવ મુજબ અગાઉ 12 વર્ષ માટે 400 ડબલ ડેકર બસ પાછળ 1,600 કરોડ રૂપિયા ખર્ચવામાં આવવાના હતા. જોકે હવે બેસ્ટ ની સંખ્યા વધારી દેવામાં આવી છે, તેથી હવે આ ખર્ચ પણ 3,200 કકરોડ રૂપિયા થઈ જશે.

શું મુંબઈ મહાનગરપાલિકા દોઢ મહિનામાં વસૂલ કરી શકશે પ્રોપર્ટી ટેક્સ? ડિફોલ્ટરોને મોકલી નોટિસ; જાણો વિગત

અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈના રસ્તા પર પહેલી વખત 1937માં ડબલ ડેકર બસ દોડી હતી. ડબલ ડેકર સમાં એક વખતમાં 90 પ્રવાસીઓ પ્રવાસ કરી શકે છે. એક ડબલ ડેકર બસની આવક પ્રતિ કિલોમીટરે 65.86 રૂપિયા હોય છે, તેની સામે પ્રતિ કિલોમીટરે ખર્ચ 200.46 રૂપિયા થાય છે.

Terror at IIT Bombay: IIT બોમ્બેમાં હડકંપ: હોસ્ટલના રૂમમાંથી ૫ જીવતા કારતુસ મળ્યા; બિહાર કનેક્શનનો પર્દાફાશ થતા ૨૩ વર્ષીય યુવક ઝડપાયો.
Bandra Terminus Drug Bust: બાંદ્રા ટર્મિનસ પર હાઈ-પ્રોફાઈલ ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ: અવધ એક્સપ્રેસમાંથી ₹૧૩.૮૩ કરોડનું ચરસ ઝડપાયું; પોલીસને જોઈ પેડલર ફરાર.
Kandivali Police: કાંદિવલીમાં ખાખીનો ખોફ ઓગળ્યો: એક જ બાઇક પર ૪ સવારી, અટકાવતા પોલીસ સાથે કરી ગેરવર્તણૂક; ચારેય આરોપીઓ જેલ ભેગા.
Yogesh Verma BJP: માલાડમાં ‘ડીપ ક્લીનિંગ’ અભિયાનથી બદલાઈ તસવીર, અતિક્રમણ દૂર થયા બાદ શરૂ થઈ સઘન સફાઈ
Exit mobile version