ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 ઑક્ટોબર, 2021
ગુરુવાર
ટેલીવિઝન જગત ની જાણીતી અભિનેત્રી કામ્યા પંજાબી હવે રાજકારણમાં પણ જોડાઈ ગઈ છે.
પ્રાપ્ત જાણકારી મુજબ અભિનેત્રી કામ્યા પંજાબી કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ ગઈ છે.
કામ્યા પંજાબી મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ ભાઈ જગતાપની હાજરીમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ હતી.
ઉલ્લેખનીય છે કે કામ્યા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવાર નવાર સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય પણ આપતી રહે છે.
ભારતમાં વધ્યો સ્નૈપચેટનો ક્રેઝ, આટલા કરોડ સુધી પહોંચ્યો મંથલી યૂઝર્સનો આંકડો