Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં કોરોના આંકડા શેરબજારની જેમ, 5 દિવસ બાદ આજે શહેરમાં કોરોનાના દર્દી 100 કરતાં ઓછા નોંધાયા; જાણો કેટલા નવા કેસ આવ્યા સામે.. 

News Continuous Bureau | Mumbai

મુંબઈ(Mumbai)માં કોરોનાના દર્દી(covid19 case)ઓની સંખ્યામાં ચઢ ઉતર થઈ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

શહેરમાં આજે પાંચ દિવસ બાદ 100 કરતાં ઓછા એટલે કે ૬૩ દર્દી નોંધાયા છે. 

સાથે રાહતની વાત એ છે કે આ દરમિયાન એક પણ દર્દીનું મોત થયુ નથી. 

શહેરમાં આજે કોરોનાના ૫૬ દર્દી કોરોનાથી મુક્ત બન્યા  છે અને હાલ શહેરમાં કોરોનાના સક્રિય ૮૨૨ દર્દી છે.

RBI એ મુંબઈની આ કો-ઓપરેટિવ બેંકને ફટકાર્યો 58 લાખ નો દંડ, જાણો શું છે મામલો; ગ્રાહકો પર થશે અસર?
 

Mumbai Heat Wave મુંબઈ ભઠ્ઠીની જેમ શેકાયું! પારો સીધો ૩૮.૨ ડિગ્રીને પાર ૭ દિવસમાં બીજી વાર હીટવેવ ત્રાટકતાં મુંબઈગરાઓની હાલત કફોડી!
SCLR Flyover Repair Cost પ્રોજેક્ટ્સમાં વિલંબ અને પ્રજાના પૈસાનો વેડફાટ! SCLR ફ્લાયઓવરના સમારકામમાં ₹૧૬ કરોડનો અધધ વધારો સમયમર્યાદા પણ લંબાવાઈ!
Coastal Road Reclamation Notice કોસ્ટલ રોડ લેન્ડ રિક્લેમેશનમાં ગંભીર ગેરરીતિ; BMC એ કોન્ટ્રાક્ટર કંપનીઓ L&T અને HCC સામે લીધા કડક પગલાં
Sion Hospital Doctor Suicide જીવલેણ વર્કકલ્ચર! સાયન હોસ્પિટલના સર્જરી રેસિડેન્ટ ડૉ. ની આત્મહત્યા; હોસ્ટેલના બાથરૂમમાંથી મળ્યો મૃતદેહ
Exit mobile version