Site icon News Continuous Bureau | Mumbai

જેનો ડર હતો એ જ થયું.. મુંબઈમાં ફરી કોરોનાએ ઉચક્યું માથું, પાલિકા પ્રશાસન ચિંતામાં..

News Continuous Bureau | Mumbai

મુંબઈ(Mumbai)માં કોરોના નિયંત્રણ(Covid-19)માં આવ્યા બાદ ફરી માથું ઊંચક્યું છે. 

Join Our WhatsApp Channel

દોઢ મહિના બાદ આજે મુંબઈમાં કોરોનાની દૈનિક સંખ્યા(Covid daily case)માં વધારો થયો છે. 

સોમવારના 34 આંકડા કરતાં અઢી ગણો છે, મુંબઈમાં આજે કોરોનાના નવા 85 કેસ નોંધાયા છે. 

જોકે શહેરમાં કોરોનાના કારણે એક પણ દર્દીનું મોત થયું નથી.

આ ઉપરાંત કોરોનાના 52 દર્દીઓ સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે અને શહેરમાં અત્યારે કોરોનાના સક્રીય 390 દર્દી છે. 

ઉલ્લેખનીય છે કે મુંબઈ મહાપાલિકા(BMC)એ તાજેતરમાં જ શહેરમાં 3 જમ્બો સેન્ટર(Jumbo covid centre) બંધ કર્યા છે, પરંતુ દિલ્હી પછી મુંબઈમાં પણ કેસ વધતા તંત્ર ચિંતામાં આવી ગયું છે.

આ સમાચાર પણ વાંચો : ચીનમાં કોરોના વકર્યો, સૌથી મોટા શહેરમાં એક જ દિવસમાં આટલા લોકોના નિપજ્યા મોત

DRI Gold Smuggling Mumbai Air Cargo મુંબઈ એર કાર્ગોમાંથી ₹૧.૧૦ કરોડનું દાણચોરીનું સોનું ઝડપાયું DRIએ વિદેશી સિન્ડિકેટના ૨ સાગરીતોને દબોચ્યા, ટ્રેડમિલમાં સંતાડ્યું હતું ગોલ્ડ
Mumbai Stolen iPhone IMEI Racket મુંબઈમાં ચોરાયેલા iPhoneનો IMEI બદલતી ગેંગ પકડાઈ ચારની ધરપકડ અને ₹૪૫ લાખનો મુદ્દામાલ જપ્ત
Mumbai Cyber Crime Sextortion બદનામીના ખોફે બરબાદ કર્યો! ન્યૂડ ફોટોના બહાને શેર ટ્રેડર પાસેથી ₹18.50 લાખ પડાવ્યા, 2 વર્ષ સુધી નાણાં ચૂકવ્યા બાદ સાયબર સેલમાં ફરિયાદ
Amruta Fadnavis Supercar Rally Traffic VIP કલ્ચર સામે સામાન્ય નાગરિકની લાચારી મુંબઈમાં અમૃતા ફડણવીસના ઈવેન્ટમાં ટ્રાફિક બ્લોક થતાં મહિલા કરગરી, વીડિયો વાયરલ
Exit mobile version