Site icon News Continuous Bureau | Mumbai

ભાજપે શિવસેનાના નો ખેલ પાડી દીધો. ફ્લાયઓવર ના નામકરણ મુદ્દે આખરે શિવસેનાએ નમતું જોખવું પડ્યું; જાણો વિગત….

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૫ જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Channel

સોમવાર

ઘાટકોપર અને માનખુર્દ વચ્ચે જે ફ્લાયઓવર બંધાયો છે તેના નામકરણ મુદ્દે શિવસેના અને ભાજપ સામસામે આવી ગયા હતા. શિવસેનાએ આ ફ્લાયઓવર ને સંત મોઈનુદ્દીન ચિશ્તી આપવાનું નક્કી કર્યું હતું. જ્યારે કે ભારતીય જનતા પાર્ટીના સાંસદ સભ્ય મનોજ કોટકે તેને છત્રપતિ શિવાજી મહારાજ નામ આપવાનું સૂચવ્યું હતું. હવે આખરે આ મુદ્દે શિવસેનાએ નમતું જોખ્યું છે. સ્થાપત્ય સમિતિના અધ્યક્ષ સ્વપ્નિલે માહિતી આપતાં જણાવ્યું કે મુંબઈ મહાનગરપાલિકા આ ફ્લાયઓવર ને છત્રપતિ શિવાજી મહારાજ નામ આપશે.

બાર્જ 305 કેસ: મુંબઇ પોલીસે કરી મોટી કાર્યવાહી, પાપા શિપિંગ કંપનીના આ ત્રણ લોકોની કરી ધરપકડ ; જાણો વિગતે 

આ નામકરણ મુદ્દો ભાજપે પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવ્યો હતો. જેમાં શિવસેના રાજકારણ રમવાનો પ્રયત્ન કરવા જતા ફસકી પડી છે.

Colaba Traffic Division Cracks Down ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે કોલાબા ટ્રાફિક ડિવિઝનનો સપાટો એક જ દિવસમાં ૭૩૬ કેસ કરી ₹૮૬,૬૨૭નો દંડ વસૂલ્યો
Drugs Seized in Malad મલાડના ફ્લેટ પર મુંબઈ પોલીસના દરોડા ₹૨.૩૯ કરોડનું હાઈડ્રોપોનિક ગાંજો, ચરસ અને LSD જપ્ત, એક પેડલર ઝડપાયો
Versova Beach Murder Solved વર્સોવા બીચ પાસે કોથળામાં મળેલી લાશનો ભેદ ઉકેલાયો શાકભાજી વિક્રેતાની ઘાતકી હત્યા કેસમાં ૬ આરોપીઓ ઝડપાયા
Jogeshwari Police Wanted Fraudster લોન અને નોકરીના નામે છેતરપિંડી આચરતો વોન્ટેડ આરોપી ઝડપાયો જોગેશ્વરી પોલીસે કૌભાંડનો પર્દાફાશ કર્યો, ૧૦ બેન્ક ખાતાં તપાસ હેઠળ
Exit mobile version