Site icon News Continuous Bureau | Mumbai

કનેક્ટિવિટીમાં વધારો.. રાજકોટથી મુંબઈ જવા માટે આ તારીખથી વધુ એક ફ્લાઇટ ટેકઓફ થશે..

Air India: The pilot refused to fly; The Air India flight was grounded for 5 hours

Air India: The pilot refused to fly; The Air India flight was grounded for 5 hours

News Continuous Bureau | Mumbai

ઉનાળું વેકેશન શરૂ થાય એ પહેલા જ હવાઈ મુસાફરીમાં ઘસારો જોવા મળતા અનેક એરલાઇન્સ દ્વારા ફ્લાઈટની સંખ્યામાં વધારો કરવામાં આવે છે. દરમિયાન રાજકોટવાસીઓને વધુ એક સવારની મુંબઈ માટેની ફ્લાઇટ મળશે. ઈન્ડિગો બાદ હવે એર ઇન્ડિયા દ્વારા આગામી તારીખ 20 એપ્રિલથી સવારની ફ્લાઈટ શરૂ કરવામાં આવશે. તે માટે જાહેરાત કરવામાં આવી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો:   મુંબઈગરાઓ પાણી જરા સાચવીને વાપરો, શહેરમાં પાણી પૂરું પાડતાં સાત જળાશયોમાં માત્ર આટલા ટકા જથ્થો બાકી..

20મી એપ્રિલથી એર ઈન્ડિયા રાજકોટ-મુંબઈ વચ્ચે નવી ફ્લાઈટનું સંચાલન શરૂ કરશે. ફ્લાઇટ રાજકોટ એરપોર્ટથી સવારે 6.45 કલાકે ઉપડશે. મુંબઈ ફલાઈટમાં ઉદ્યોગકારો-બિઝનેશમેનોની આવન-જાવન વધુ હોવાથી બિઝનેશ કલાસની માંગ વધુ હોવાથી એર ઈન્ડિયાએ 12 બિઝનેશ કલાસની ક્ષમતાવાળુ નીયો એરક્રાફ્ટ ઉડાડવા નિર્ણય લીધો છે.
ઇન્ડિગો એરલાઇન્સે પણ તાજેતરમાં બંને શહેરો વચ્ચે ફ્લાઇટ શરૂ કરી છે. હાલમાં રાજકોટ એરપોર્ટ પરથી 11 ફ્લાઈટ્સ ઓપરેટ થઈ રહી છે, પરંતુ મુંબઈની આ બે ફ્લાઈટના ઉમેરા સાથે તે સંખ્યા વધીને 13 થઈ જશે.

Kurla Ganesh Murti Collapse આગમન સોહળામાં મોટી દુર્ઘટના! કુર્લામાં 15 ફૂટ ઊંચી બાપ્પાની મૂર્તિ અચાનક ઢળી પડી; ભક્તોમાં નાસભાગ મચી, 2 ઘાયલ
Mumbai Coastline Climate Risk Assessment મુંબઈ ડૂબવાની અણી પર? અરબી સમુદ્રની સપાટી વધતાં BMC એક્શનમાં, 149 કિમી કોસ્ટલ બેલ્ટનું શરૂ કરાશે સેફ્ટી ઓડિટ
ISKCON Govindas FDA Action કિચનમાં ભારે ગંદકી અને નિયમોનો ભંગ જુહૂ ઇસ્કોન સ્થિત ગોવિંદાસના 3 આઉટલેટ્સનું લાયસન્સ સસ્પેન્ડ, ફૂડ સેમ્પલ્સ તપાસ હેઠળ
Lalbaugcha Raja 2026 First Look લાલબાગચા રાજા ૨૦૨૬ ફર્સ્ટ લૂક આ તારીખે થશે જાહેર ભક્તોમાં અનોખો ઉત્સાહ, જાણો આ વખતે શું હશે ખાસ
Exit mobile version