Site icon News Continuous Bureau | Mumbai

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ તારીખે આવી રહ્યા છે મુંબઈ- પ્રસિદ્ધ લાલબાગચા રાજાના કરશે દર્શન

 News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં(Maharashtra) શિંદે-ફડણવીસની સરકાર(Shinde-Fadnavis government) બન્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી(Union Home Minister) અમિત શાહ(Amit Shah) પહેલીવાર મુંબઈ આવી રહ્યા છે. 
 
મીડિયા રિપોર્ટ મુજબ ગૃહમંત્રી અમિત શાહ આગામી 5 સપ્ટેમ્બરે મુંબઈ(Mumbai) આવી રહ્યા છે. 

Join Our WhatsApp Channel

કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રસિદ્ધ લાલબાગચા રાજાના(Lalbaghcha Raja) દર્શન કરવા આવી રહ્યા છે. 

જોકે આગામી દિવસોમાં યોજાનારી BMCની ચૂંટણીને(BMC elections) ધ્યાનમાં રાખીને તેમની આ મુલાકાતને મહત્ત્વની માનવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો: મુંબઈના આ વિસ્તારમાં મહાનગર ગેસ પાઇપલાઇનમાં લીકેજ- રસ્તા પર ફાટી નીકળી આગ- જુઓ વીડીયો 

Vishakha Raut Supreme Court Relief વિશાખા રાઉતને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત; નગરસેવક પદની કાયદેસરતા અંગે મહત્વપૂર્ણ ચુકાદો
Mumbai MACT Relief MACT કેસમાં ઐતિહાસિક સમાધાન; વીમા કંપની ચૂકવશે ₹૪.૨૫ કરોડ, પરિવાર વચ્ચે સધાઈ સંમતિ
Mumbai Real Estate Mega Deal મંદી ક્યાં છે ભાઈ?? મુંબઈમાં ઉદ્યોગપતિ પરિવારે ફ્લેટ નહીં પણ આખો ટાવર ખરીદી લીધો! અધધ આટલા કરોડ માં થઈ ડીલ
Mumbai FDA Crackdown સ્વિગી ઇન્સ્ટામાર્ટ અને એમેઝોન વેરહાઉસ પર FDA નો સપાટો! ગંદકી મળતાં ૧૦ સંસ્થાનોના ફૂડ લાયસન્સ સસ્પેન્ડ
Exit mobile version