Site icon

Malad Mith Chowky : મુંબઈના મલાડ વિસ્તારમાં માર્વે રોડ પર મીઠ ચોકી ખાતે એલ શેપ ફ્લાયઓવર બની રહ્યો છે. જે માર્વે રોડ, તેમજ અંધેરી તરફ જવા માટે આસાન વિકલ્પ બનશે.

Malad Mith Chowky : આ ફ્લાયઓવર માર્વે રોડ તેમજ અંધેરી તરફ જવા માટે આસાન વિકલ્પ બનશે.

An L shape flyover is being constructed at Mith Chowky on Marve Road in Malad area of ​​Mumbai

An L shape flyover is being constructed at Mith Chowky on Marve Road in Malad area of ​​Mumbai

News Continuous Bureau | Mumbai

Malad Mith Chowky :  મલાડ પશ્ચિમમાં મીઠ ચોકી ( Mith Chowky ) પર બાંધવામાં આવી રહેલા પુલ વિશેનો એક વિડીયો વાયરલ થયો છે. તે વિડીયો નિર્માણાધીન પૂલનો છે. તેમજ, હાલ તે અડધો બન્યો છે. આ વિડીયો વાયરલ થવાથી લોકોના મનમાં પ્રશ્ન ઉઠ્યો છે કે શું આ પુલ ખરેખર ઉપયોગી થશે કે કમ. હવે આ સંદર્ભે અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે આ નવા પુલને ( Flyover ) 3.5-મીટરની મંજૂરી મળશે અને તે હળવા મોટર વાહનો (LMV) માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે.   

Join Our WhatsApp Community

ઉલ્લેખનિય છે કે મિઠ ચોકી પર કાયમ ટ્રાફિક ( Mith Chowky Traffic ) રહે છે. અહીં ચાર મોટા રસ્તાઓનું જંકશન છે. જે મઢ, કાંદિવલી, બોરીવલી, અંધેરી અને વર્સોવાથી ભારે ટ્રાફિક લઈ આવે છે. અહીં ટ્રાવેલર્સને સિગ્નલ પાર કરવા લાંબા સમય સુધી રાહ જોવી પડે છે. આથી અહીં 800-મીટર T-આકારના ફ્લાયઓવરનું નિર્માણ થઈ રહ્યું છે, જે હળવા વાહનો માટે કામ કરશે. યોજના મુજબ, ફ્લાયઓવરનો એક છેડો મલાડ સ્ટેશન – વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે ( Western Express Highway ) તરફ જશે જ્યારેકે બીજો છેડો અંધેરી તરફ જશે. આમ આ ફ્લાયઓવર બનતાની સાથેજ માર્વે રોડ ( Marve Road ) થી આવતો ટ્રાફિક બધાને બાયપાસ કરશે અને ટ્રાફિક સરળ રીતે આગળ વધી શકશે

આ સમાચાર પણ વાંચો : MPox Virus: કોરોના પછી એમ-પોક્સની વોર્નિંગ, 116 દેશોમાં ઝડપથી ફેલાયો રોગ જોણે લક્ષણો શું છે?

 

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version