Site icon

Anant-Radhika Wedding : એન્ટિલિયાથી નીકળી જાન, ઢોલ નગારા સાથે જીઓ વર્લ્ડ સેન્ટરમાં રાધિકાને લેવા માટે; જુઓ વિડીયો..

Anant-Radhika Wedding :અનંત અને રાધિકા વર્લ્ડ જિયો સેન્ટરમાં લગ્ન કરશે. અનંત અને રાધિકા રાત્રે 9.30 વાગ્યે મુકેશ અંબાણીના વર્લ્ડ જિયો સેન્ટરમાં સાત ફેરા લેશે. સિંદૂરનું દાન વિધિ પણ કરવામાં આવશે.

Anant-Radhika Wedding Baraat leaves Antilia in posh cars!

Anant-Radhika Wedding Baraat leaves Antilia in posh cars!

 News Continuous Bureau | Mumbai

Anant-Radhika Wedding :આ વર્ષના સૌથી ચર્ચિત લગ્ન થોડા કલાકોમાં થવાના છે. એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી આજે રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.  અગાઉ, અનંત અંબાણી તેમની દુલ્હનને લેવા માટે ઢોલ નગારા સાથે અનંતની જાન નીકળી છે. અનંતની કારને ફૂલોની ચાદરથી સજાવવામાં આવી છે. તેમ જ અંબાણી પરિવારના સભ્યોની કાર ફૂલોથી ડેકોરેટ કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

મુકેશ અંબાણીના નાના પુત્ર અનંતની જાનમાં એન્ટિલિયાના કર્મચારીઓ મન મૂકીને નાચી રહ્યા છે. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

જિયો વર્લ્ડ સેંટર ખાતે પહોંચ્યા બાદ સૌ પ્રથમ સાફા બાંધવાની વિધિ કરવામાં આવશે. ત્યારબાદ સામૈયુંને પછી 8 વાગ્યે અનંત-રાધિકા એકબીજાને વરમાળા પહેરાવશે. રાત્રે 9.30 વાગ્યે અનંત-રાધિકા સાત ફેરા ફરશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

BMC: આઝાદ મેદાન પાસેના ખાઉ ગલીના સ્ટોલ ને લઈને BMCએ લીધો મોટો નિર્ણય,વેપારીઓ થયા ચિંતિત
Mumbai-Pune Expressway: મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર મેગાબ્લોક, મુસાફરી કરતા પહેલા જાણી લો સમય અને વૈકલ્પિક માર્ગો વિશે સંપૂર્ણ માહિતી
Versova-Dahisar Coastal Road: વર્સોવા-દહિસર કોસ્ટલ રોડમાં આવ્યું વિઘ્ન, સાત વર્ષ જૂનો આ પુલ બન્યો કામ માં અવરોધ
Eknath Shinde: વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્ય ઇમર્જન્સી સેન્ટરની મુલાકાત લીધી
Exit mobile version