Site icon News Continuous Bureau | Mumbai

અંધેરી ઈસ્ટના આ શિવસેના ધારાસભ્યનું હાર્ટ એટેકથી થયું નિધન, દુબઈમાં લીધા અંતિમ શ્વાસ; પાર્ટીમાં શોકનો માહોલ.. 

News Continuous Bureau | Mumbai

અંધેરી પૂર્વ(Andheri east) વિધાનસભા મતવિસ્તારના વર્તમાન શિવસેના ધારાસભ્ય(Shiv sena MLA) રમેશ લટકે(Ramesh Latke) નું હાર્ટ એટેક(Heart Attck)થી નિધન થયું છે. 

Join Our WhatsApp Channel

મળતી માહિતી મુજબ  52 વર્ષની ઉંમરે દુબઈ(Dubai)માં તેમણે અંતિમ શ્વાસ લીધા. 

કહેવામાં આવી રહ્યું છે કે રમેશ લટકે એક પરિચિતને મળવા દુબઈ ગયા હતા.

શિવસેનાના વિધાનસભ્યના નિધનના સમાચારથી પાર્ટીમાં શોકની લહેર છવાઈ ગઈ છે. 

રમેશ લટકે પ્રથમ વખત 2014માં અંધેરી પૂર્વથી કોંગ્રેસ(Congress)ના સુરેશ શેટ્ટીને હરાવીને મહારાષ્ટ્ર વિધાનસભા(Maharashtra assembly)માં ચૂંટાયા હતા. 

આ સિવાય તેઓ ઘણી વખત બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)માં કાઉન્સિલર પણ રહી ચૂક્યા છે.

આ સમાચાર પણ વાંચો: કોરોના રિટર્ન: કેસો વધતાં રેલ વિભાગે લીધો મોટો નિર્ણય, મુસાફરી દરમિયાન આ નિયમનું પાલન કરવું ફરજિયાત બનાવ્યું..

Mumbai Local Train Fight મુંબઈ લોકલ ટ્રેનમાં ફરી દંગલ! ભીડભાડવાળા ડબ્બામાં બે યુવકો વચ્ચે છુટ્ટા હાથે મારામારી…
Mumbai InterState Drug Supplier Arrested મુંબઈ પોલીસની મોટી સફળતા બાંદ્રા ટર્મિનસ પરથી રૂ. ૧૦ કરોડનું ચરસ ઝડપાયું, ડ્રગ્સ સપ્લાયર જેલના સળિયા પાછળ
Digital Arrest Scam એફડી અને મ્યુચ્યુઅલ ફંડ તોડાવીને મુંબઈની મહિલા સાથે ૭.૨૧ કરોડની છેતરપિંડી, જાણો કેવી રીતે ફસાવ્યા?
Mumbai Parel Clash પરેલમાં ઈદના જુલૂસ દરમિયાન અથડામણ જેવી સ્થિતિ, પોલીસની સમયસૂચકતાથી સ્થિતિ કાબૂમાં
Exit mobile version