News Continuous Bureau | Mumbai
મુંબઈમાં આજે સવારથી મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. ભારે વરસાદ(Heavy rain)ને કારણે મુંબઈ(Mumbai)ના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મુંબઈના અંધેરી વિસ્તારમાં સબ વે(Andheri Subway) માં આશરે દોઢ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયુ (waterlogged) છે. મુંબઈ ટ્રાફિક વિભાગના જણાવ્યા અનુસાર અંધેરી સબવે ટ્રાફિક માટે બંધ કરવામાં આવ્યો હતો પરંતુ હવે તેને ટ્રાફિક માટે ફરીથી ખોલવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : બોરીવલીમાં રીક્ષાવાળાઓની દાદાગીરી- રસ્તાને બનાવી નાખ્યું જાહેર શૌચાલય- જુઓ ફોટો
