Site icon

પહેલા જ વરસાદમાં હાલત ખરાબ-અંધેરી સબવે બંધ થયો-જુઓ વિડિયો

News Continuous Bureau | Mumbai 

ચોમાસાના(Monsoon) આગમનની સાથે જ મુંબઈમાં પાણી ભરાવાની સમસ્યા શરૂ થઈ ગઈ છે. આજ સવારથી મુંબઈ અને તેની આસપાસના વિસ્તારમાં વરસાદે(Rain) જોર પકડ્યું છે. વરસાદને કારણે મુંબઈના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી જમા થવા લાગ્યા છે. પાણી ભરાવાને કારણે મુંબઈનો અંધેરી(andheri) સબવે અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યો છે અને ટ્રાફિકને(Traffic) ગોખલે રોડ(Gokhale Road) તરફ વાળવામાં આવ્યો છે. મુંબઈ ટ્રાફિક પોલીસે(Mumbai Traffic Police) તેના ટ્વિટર હેન્ડલ(Twitter handle) દ્વારા આ અંગેની માહિતી આપી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : મુંબઈ પોલીસને મળ્યા નવા કમિશનર-ઉદ્ધવ સરકારની છેલ્લી કેબિનેટમાં મોટો નિર્ણય

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Metro 3 Mumbai: BKC થી કફ પરેડ મેટ્રોની રફતાર તેજ! દોઢ કલાકનો પ્રવાસ હવે અડધા કલાકમાં, જાણો કયા સ્ટેશન આવશે અને ટિકિટના ભાવ કેટલા હશે.
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Mangal Prabhat Lodha: કૌશલ્ય વિકાસ એ દેશના વિકાસની ગૂરૂ ચાવી:  મંત્રી લોઢા
Exit mobile version