Site icon News Continuous Bureau | Mumbai

ડેડી ઉર્ફ ડોન અરુણ ગવળીનો ઝક્કાસ ડાન્સ, પરોલ પર બહાર આવેલો કુખ્યાત ડોન દીકરાના હલ્દી ફંકશનમાં નાચી ઉઠ્યો.. જુઓ વિડીયો

 News Continuous Bureau | Mumbai

શિવસેના (Shivsena) કોર્પોરેટર હત્યા કેસમાં સજા ભોગવી રહેલો કુખ્યાત ડોન અરુણ ગવળી (Don Arun Gawli) હાલમાં તેના પુત્રના લગ્ન પ્રસંગે પેરોલ પર જેલની બહાર છે. બોમ્બે હાઈકોર્ટ (bombauy High court) ની નાગપુર બેંચે દીકરા યોગેશ લગ્ન માટે પેરોલ મંજૂર કરી છે. દરમિયાન તેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે તેના દીકરાના હલ્દી ફંકશનમાં ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં તે તેના પરિવારના અન્ય સભ્યો સાથે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.

Join Our WhatsApp Channel

 

ઉલ્લેખનીય છે કે શિવસેનાના નગરસેવક કમલાકર જામસાંડેકરની 2012માં થયલી હત્યાના કેસમાં ગવળી હાલ જન્મટીપની સજા ભોગવી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો: રોકાણ મામલે મહિલાઓ મ્યુચ્યુઅલ ફંડ અને ક્રિપ્ટોમાં પુરુષો કરતા આગળ : રીપોર્ટમાં કરાયો દાવો

 

North Mumbai Police Property Return ઉત્તર મુંબઈ પોલીસની સરાહનીય કામગીરી ₹2.90 કરોડનો ચોરાયેલો અને ખોવાયેલો મુદ્દામાલ મૂળ માલિકોને પરત સોંપાયો
Goregaon Cocaine Seized ગોરેગાંવમાં બાંગુરનગર પોલીસનો મોટો સપાટો ₹21.13 કરોડની કિંમતના 4.22 કિલો કોકેન સાથે મલાડ અને મધ્યપ્રદેશના બે આરોપી ઝડપાયા
Kandivali Drug Mafia MCOCA Action કાંદિવલીના કુખ્યાત ડ્રગ્સ માફિયા ‘ટિપુ’ અને તેની ગેંગ સામે ‘મોક્કા’ હેઠળ કડક કાર્યવાહી, એક મહિલા સહિત ત્રણ આરોપીની ધરપકડ
Love Jihad Mumbai કથિત લવ જેહાદ અને ધર્માંતરણનો વિવાદ ડૉ. કિરીટ સોમૈયાની આરોપી મોહમ્મદ ફૈઝ અને કાઝી સામે કડક કાર્યવાહીની માંગ
Exit mobile version